બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / mangalwar upay follow these remedies on tuesday for the blessings of hanuman ji

આસ્થા / મંગળવારના ખાસ ઉપાય: આ રીતે કરો હનુમાન દાદાની પૂજા, દૂર થઈ જશે જીવનની તમામ બાધાઓ... માથા પર નહીં રહે દેવું

Manisha Jogi

Last Updated: 01:25 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે વિધિ-વિધાન અનુસાર ભગવાન હનુમાનની પૂજા કરવાથી તેમના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અહીંયા અમે તમને મંગળવારના કેટલાક ઉપાય વિશે જણાવી રહ્યા છીએ.

  • હિંદુ ધર્મ તમામ દિવસ દેવી-દેવતાઓને સમર્પિત
  • મંગળવારે કરો આ ખાસ ખાસ ઉપાય
  • આ ઉપાય કરવાથી દેવામાંથી મળશે મુક્તિ

હિંદુ ધર્મ અનુસાર સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી-દેવતાઓને સમર્પિત છે. મંગળવારનો દિવસ બજરંગબલીને સમર્પિત છે. મંગળવારે વિધિ-વિધાન અનુસાર ભગવાન હનુમાનની પૂજા કરવાથી તેમના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અહીંયા અમે તમને મંગળવારના કેટલાક ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જે કરવાથી દેવા સહિત જીવનની તમામ સમસ્યા સરળતાથી દૂર કરી શકા છે.

મંગળવાર ઉપાય

  • મંગળવારે હનુમાન મંદિરમાં જઈને ભગવાન હનુમાનના જમણા ખભા પર સિંદૂરનું તિલક કરો, જેથી તમારા કામમાં આવતી અડચણો દૂર થશે. 
  • મંગળવારના દિવસે ભગવાન હનુમાનને ચમેલીના તેલમાં સિંદૂર મિશ્ર કરીને અર્પણ કરવાથી જીવનના તમામ દુ:ખ અને કષ્ટો દૂર થઈ જાય છે.
  • જો તમે દેવામાં ડૂબેલા અને દેવુ ચૂકવી શકતા નથી, મંગળવારે દેવુ ચૂકવો. આ પ્રકારે કરવાથી જીવનમાં ક્યારેય પણ દેવુ લેવાની જરૂર ઊભી થતી નથી. 
  • સતત 7 મંગળવાર સુધી હનુમાનજીના મંદિરે જઈને ગુલાબના ફૂલથી બનેલી માળા અર્પણ કરવાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે.

આ કામ ના કરવું
મંગળવારના દિવસે માંસ મદિરાનું સેવન કરવાથી, લડાઈ ઝઘડો કરવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. મંગળવારે વાળ અને નખ કાપવાથી, ઝઘડા કરવાથી હનુમાનજી નારાજ થઈ શકે છે, જેના કારણે અશુભ પરિણામ ભોગવવું પડી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ