ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ PM મોદી પર કરી વિવાદીત ટીપ્પણી, સભામાં થયો મોટો હોબાળો

પટણા / VIDEO : કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ PM મોદી પર કરી વિવાદીત ટીપ્પણી, સભામાં થયો મોટો હોબાળો

Published By: Hiralal Parmar

Last Updated: 05:21 PM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ બિહારના પટણાની એક સભામાં પીએમ મોદી પર વિવાદીત કોમેન્ટ કરતાં મોટો હોબાળો મચ્યો હતો.

ADVERTISEMENT

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે પટનામાં ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ખડગેના ભાષણથી ભારે હંગામો થયો હતો અને ઝપાઝપી પણ થઈ હતી. જોકે, કોંગ્રેસ પ્રમુખ અટક્યા નહીં, બોલવાનું ચાલુ રાખ્યું હતું.

ખરગે પીએમ મોદી પર શું બોલ્યાં?

બિહારના પટનામાં ડૉ. શ્રી કૃષ્ણ સિંહની ૧૩૯મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સંબોધન દરમિયાન હંગામો થયો. તેઓ પીએમ મોદી વિરુદ્ધ બોલતા રહ્યા. ત્યાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે પીએમ મોદી જેલમાં નહીં જાય ત્યારે ખરગેએ કહ્યું હતું મોદીના બાપ પણ જશે. આ પછી કોંગ્રેસના કાર્યકરોએ તે વ્યક્તિને માર મારતાં જોવા મળ્યાં હતા.

વધુ વાંચો : સુહાગરાતે જ સ્વીમિંગ પુલમાં ડુબાવીને દુલ્હનનું કરાવ્યું ધર્મ પરિવર્તન, છાતી પર ગર્લફ્રેન્ડનું ટેટૂ

ભાજપ અને આરએસએસ પર કર્યા આકરા પ્રહારો

ખરગેએ ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા, તેમના પર લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો. હતો. પટણામાં એક સભાને સંબોધતા ખડગેએ કહ્યું, "જ્યાં સુધી RSS વિચારધારાને નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી દેશમાં શાંતિ રહેશે નહીં." તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના RSS વિચારધારાને અનુસરનારાઓ સાથેના જોડાણ પર પણ નિરાશા વ્યક્ત કરી. ખરગેએ આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળ, હરિયાણા, બિહાર અને મહારાષ્ટ્રમાં 'વોટ ચોરી' દ્વારા સરકારો બનાવવામાં આવી છે, અને ચેતવણી આપી હતી કે જવાબદારોને કાનૂની પરિણામોનો સામનો કરવો પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mallikarjun Kharge Kharge

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ