ભારે કરી / આ વ્યક્તિએ 2.89 લાખનું એક માસ્ક બનાવડાવ્યું, જાણો માસ્કમાં એવુ તો શું છે કે ફોટા થઈ રહ્યા છે વાયરલ

maharashtra shankar of pune got himself mask made of gold worth rs 2.89 lakhs with minute holes

કોરોના વાયરસથી બચવા માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે અનેક પ્રકારના માસ્ક બજારમાં ઉપલબ્ધ છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પૂના જિલ્લાના પિંપરી-ચિંચવાડમાં રહેતા શંકર કુરાડે પોતાના માટે 2.89 લાખ રૂપિયાના સોનાનો માસ્ક બનાવ્યો છે. તેને લઇને તેણે કહ્યું, 'આ નાના છિદ્રો વાળું પાતળું માસ્ક છે. જેથી શ્વાસ લેવામાં તકલીફ ન થાય. મને ખબર નથી કે આ માસ્ક કોવિડ -19 સામે રક્ષણ આપવામાં અસરકારક છે કે નહીં. '

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ