બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / Extra / maharashtra-four-people-killed-45-injured-in-a-bus-accident-near-in-palghar-district

NULL / રવિવારની સાંજ બની ગોઝારી, મહારાષ્ટ્રના પાલઘર નજીક બસ પલટી

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇ: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બસ અકસ્માત સર્જાયો છે. આ બસ અકસ્માત ત્ર્યંબકેશ્વર રોડ પાસે થયો છે. જેમાં 6 લોકોના મોત થયા છે, અને 45થી વઘુ લોકો ઘાયલ થયા છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
  આ ઘટના અંગે મળતી જાણકારી મુજબ, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક બસ પલટી ખાવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ત્ર્યંબકેશ્વર રોડ પર બની હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવકાર્ય હાથ ધર્યું હતુ.



જો કે, આ અકસ્માતમાં 6 લોકોના મોત થયાં હત અને 45થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામને નજીકના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ