બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / M Kharge Forms Steering Committee, Gandhis, Manmohan Singh Among 47 Names

રાજનીતિ / કોંગ્રેસ અધ્યક્ષ બનતાં જ ખડગેનો મોટો નિર્ણય, CWCનો ભંગ કરીને બનાવી નવી કમિટી, દિગ્ગજ નેતા આઉટ

Hiralal

Last Updated: 08:02 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં બાદ મલ્લિકાર્જૂન ખડેગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને બદલે 47 સભ્યોની નવી સ્ટીરિંગ કમિટી બનાવી છે.

  • કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં બાદ ખડગેનો મોટો નિર્ણય 
  • કોંગ્રેસ વર્કિંગ કમિટીને બદલે નવી કમિટી 
  • સોનિયા, રાહુલ, પ્રિયંકા સહિતના 47 સભ્યો સામેલ 
  • કમિટીમાં શશી થરુરને ન સમાવાયા 

મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ બનતાની સાથે જ મોટા નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. આ કડીમાં તેમના તરફથી સીડબ્લ્યુસીની જગ્યાએ અન્ય એક કમિટીની રચના કરવામાં આવી છે. તે કમિટીમાં 47 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ શશિ થરૂરનું નામ સામેલ નથી. આ યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, એકે એન્ટની જેવા નામો સામેલ છે. 

કોંગ્રેસના નાના મોટા નિર્ણય હવે સ્ટીરિંગ કમિટી લેશે 
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી તો કોંગ્રેસના નાના મોટા તમામ નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી લેતી હતી તેમાં ટોટલ 23 સભ્યો હતા પરંતુ હવે ખડગેએ તે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ને ખતમ કરી દીધી છે. તેના બદલે તેમણે નવી કમિટી બનાવી છે જેમાં 47 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે અને હવેથી આ નવી કમિટી તમામ નિર્ણયો લેશે. 

47 સભ્યોની બનાવી સ્ટીરિંગ કમિટી, તમામ મોટા નેતા સામેલ
ખડગે દ્વારા બનાવવામાં આવેલી 47 સભ્યોની કમિટીમાં તમામ મોટા નેતાઓ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ, એકે એન્ટની સહિતના દિગ્ગજોના નામ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ