બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / LPG Price Cut On 1st January 2024 Reduce LPG cylinder prices on first day of New Year, see

BIG BREAKING / નવા વર્ષના શુભારંભે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જુઓ ક્યાં કેટલો સસ્તો થયો

Megha

Last Updated: 08:43 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કર્યા છે અને નવા વર્ષના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો જોવા મળ્યો છે.

  • નવા વર્ષના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો. 
  • ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​નવા રેટ જાહેર કર્યા છે.
  • ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આજથી નવું વર્ષ 2024 શરૂ થઈ ગયું છે અને આ નવા વર્ષના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કર્યા છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં આજે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

LPG Price: મોંઘવારીથી રાહત... કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં આટલા રૂપિયાનો  ઘટાડો, પહેલી જાન્યુઆરી પહેલાં જ લેવાયો નિર્ણય | LPG Price cut before  january 1st 2024 ...

એ વાત તો જાણીતી જ છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે અને એ કારણે વર્ષની શરૂઆતમાં જ  LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રાહત આપતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કિંમતોમાં 1.50 રૂપિયાથી 4.50 રૂપિયાનો નજીવો ઘટાડો કર્યો છે. 

વાંચવા જેવુ: 1 જાન્યુઆરીથી વર્ષ જ નહીં આ નિયમો પણ બદલી જશે! આધાર, આઈટી સહીતના બદલાવોનું જુઓ લિસ્ટ

નોંધનીય છે કે આ પહેલા 22 ડિસેમ્બરે પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે રસોડામાં વપરાતા 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત યથાવત છે. 

ડિસેમ્બર મહિનામાં અલગ-અલગ શહેરોના આધારે રૂ.39 થી 44નો ઘટાડો થયો છે. જણાવી દઈએ કે ઘરેલુ ઉપયોગ માટેનું સિલિન્ડર 14 કિલો છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 19 કિલો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ઘટતી કિંમતો વચ્ચે એ જાણવું જરૂરી છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 30 ઓગસ્ટના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ