બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Extra / a-look-at-injured-eye-of-mark-boucher-which-led-to-ruin-his-international-cricket-career

NULL / VIDEO: સ્ટમ્પની બેલ્સ આંખમાં વાગી અને આ સ્ટાર ક્રિકેટરનું કરિયર થયું ખત્મ, આંખની હાલત જુઓ

vtvAdmin

Last Updated: 09:25 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

માર્ક બાઉચર એટલે સાઉથ આફ્રીકાનો એક જબરદસ્ત ક્રિકેટર. બાઉચર હવે પૂર્વ ક્રિકેટર થઇ ચૂકેલ છે. સોશિયલ મીડિયા પર તેમને એક વીડિયો જોવાં મળ્યો. તેમાં તેઓ રાઇનો એટલે કે ગૈંડોને બચાવવા માટે અપીલ કરતા જોવાં મળી રહેલ છે. આને માટે એક ડ્રિંક લોન્ચ થયેલ છે કે જેનાં પૈસા રાઇનો સંરક્ષણમાં ખર્ચ થાય છે.



જો કે એવામાં એકાએક અમારું ધ્યાન આ સાઉથ આફ્રીકી વિકેટકીપર-બેટ્સમેનની આંખ પર આવી ગયું. બાઉચરની આ ડાબી આંખને જોતાં તેઓએ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ છોડવી પડી હતી. 2012માં એક મેચ દરમ્યાન વિકેટકીપિંગ કરતા બોલ અચાનક જ તેમની આંખમાં ઘૂસી ગયો. જો કે પરિણામ એ આવ્યું કે, તેઓની આ આંખની રોશની ચાલી ગઇ. કલાકોનાં ઓપરેશન બાદ તે ઘા હજી સુધી પણ ઠીક નથી થઇ શક્યો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Well done @markb46 and team! Let’s get behind this and make a difference together. We all share a common vision to do something great to make South Africa and Africa a better place. South Africa’s Premium Lager, Devil’s Peak, is launching a #ConservationLager Series to draw attention to the unacceptable state of mammal protection on our continent and to raise funds to invest back into programmes around conserving our natural heritage. Conservation Lager is our purpose-driven brand program aligned to our “Premium South African Beer”. Each bottle sold will contribute R1.00 to the Boucher Legacy Foundation. Our initial aim in phase one is to sell 1 million bottles of Devil’s Peak Conservation Lager to raise R1 million towards the projects that the Boucher legacy are focussed on. The #ConservationLager series will be looking at #rhino conservation, it will also include efforts aimed at conservation of #WildDog, #Pangolin, #Cheetah, #Lion and #Elephant. Now available at TOPS at Spar. Selected outlets. #Conservation #Wildlife #Nature #limitededition #Craftbeer

A post shared by AB de Villiers (@abdevilliers17) on






જેમ ક્રિકેટ પ્રશસંક જ્યારે કોઇ બાઉચરની આ આંખને જુએ છે તો તેઓને 2012માં ઘટેલી આ ઘટના યાદ આવે છે. જુલાઇ 2012માં સમરસેટ ક્રિકેટ ક્લબ વિરૂદ્ધ મેચ દરમ્યાન તે દુર્ઘટના થઇ હતી. તે સમયે આફ્રીકી સ્પિનર ઇમરાન તાહિર બોલિંગ કરી રહ્યાં હતાં.
 

આ બાઉચર માટે અંતિમ મેચ સાબિત થઇ. બાઉચરે 147 ટેસ્ટ, 295 વનડે અને 25 ટી-20 ઇન્ટરનેશનલ રમી ચૂકેલ છે. ક્રિકેટની પાછળ કુલ 998 શિકાર કર્યા કે જેમાં ટેસ્ટમાં 555 શિકાર શામેલ છે અને આ એક રેકોર્ડ પણ રહ્યો છે. આજ સુધી કોઇએ પણ આટલાં શિકાર ક્રિકેટમાં નથી કર્યા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ