બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / ચૂંટણી 2019 / lok-sabha-election-candidates-list-of-the-bjp-congress-gujarat

ચૂંટણી / ભાજપ-કોંગ્રેસના ગુજરાતની બેઠકો પર અત્યાર સુધી આ ઉમેદવારો થયા જાહેર, આ રહ્યું આખું લિસ્ટ

vtvAdmin

Last Updated: 03:56 PM, 3 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે 4 એપ્રિલ આખરી તારીખ છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં કોંગ્રેસને 8 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ભરૂચ, ભાવનગર, સુરત અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. તો સાબરકાંઠા, ખેડા અને દાહોદ બેઠક પર ઉમેદવારને લઈને કોંગ્રેસ હજુ અસમંજસમાં ચાલી રહી છે. આ ઉપરાંત ભાજપને પણ એક માત્ર અમદાવાદની પૂર્વ બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે. કોંગ્રેસે અત્યાર સુધી 18 અને ભાજપે અત્યાર સુધી 25 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હોવાથી આજે બાકીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
 



કોંગ્રેસે હજુ પણ 8 ઉમેદવાર જાહેર કરવાના બાકી

1. અમરેલી
2. ભરૂચ
3. ભાવનગર
4. સુરત
5. બનાસકાંઠા 
6. સાબરકાંઠા
7. ખેડા
8. દાહોદ

અમરેલી લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણી લડશે ચૂંટણી

અમરેલી લોકસભા બેઠક પર ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડશે. પરેશ ધાનાણી આજે અમરેલી લોકસભા બેઠક પર ફોર્મ ભરવા માટે જશે. મહત્વનું છે કે કોંગ્રેસે હજુ સુધી પરેશ ધાનાણીનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના ભાજપના સાંસદ નારણ કાછડિયાએ આજે ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

 


કોંગ્રેસે ગુજરાતના 4 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી

કોંગ્રેસે ગઇકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાતના વધુ 4 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. જેમાં હાર્દિક પટેલનો ચૂંટણી લડવાનો કેસ કોર્ટમાં છે. ત્યારે કોંગ્રેસે જામનગર બેઠક પર મુળુ કંડોરીયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે જામનગર બેઠક પર સિટીંગ સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે.

કોંગ્રેસે 18 બેઠકો પર પોતાનાં ઉમેદવારોની કરી હતી જાહેરાત

1.  ગાંધીનગરઃ સી.જે. ચાવડા
2.  સુરેન્દ્રનગરઃ સોમા ગાંડા પટેલ
3.  અમદાવાદ પૂર્વઃ ગીતાબેન પટેલ
4.  જામનગરઃ મુળુ કંડોરિયા
5.  અમદાવાદ વેસ્ટ - રાજુ પરમાર
6.  વડોદરા - પ્રશાંત પટેલ
7.  આણંદ - ભરતસિંહ
8.  છોટા ઉદેપુર - રંજિત રાઠવા
9.  નવસારી - ધર્મેશ પટેલ
10.  કચ્છ - નરેશ મહેશ્વર
11.  રાજકોટ - લલિત કગથરા
12.  વલસાડ - જીતુ ચૌધરી
13.  પાટણ - જગદીશ ઠાકોર
14.  જૂનાગઢ - પૂંજા વંશ
15.  પોરબંદર - લલિત વસોયા
16.  પંચમહાલ - વી.કે.ખાંટ
17.  બારડોલી - તુષાર ચૌધરી
18.  મહેસાણા - એ જે પટેલ
 


ભાજપે 25 બેઠકો પર પોતાનાં ઉમેદવારોની કરી હતી જાહેરાત

1.    ગાંધીનગર- અમિત શાહ
2.    બનાસકાંઠા- પરબત પટેલ  
3.    પાટણ- ભરત ડાભી 
4.    મહેસાણા- શારદાબેન પટેલ
5.    અમદાવાદ પૂર્વ- બાકી
6.    અમદાવાદ પશ્ચિમ કીરીટભાઈ સોલંકી
7.    સુરેન્દ્રનગર- મહેન્દ્રભાઈ મુંજપરા
8.    કચ્છ- વિનોદભાઈ ચાવડા
9.    રાજકોટ- મોહનભાઈ કુંડારિયા
10.    પોરબંદર- રમેશ ધડુક
11.    જામનગર- પૂનમબેન માડમ
12.    જૂનાગઢ- રાજેશ ચુડાસમા
13.    અમરેલી- નારણભાઈ કાછડીયા
14.    ભાવનગર- ભારતીબેન શિયાળ
15.    આણંદ- મિતેશ પટેલ  
16.    ખેડા- દેવુસિંહ ચૌહાણ
17.    પંચમહાલ- રતનસિંહ ચૌહાણ
18.    દાહોદ- જસવંત સિંહ ભાંભોર
19.    વડોદરા- રંજનબેન ભટ્ટ
20.    છોટા ઉદેપુર-  ગીતાબેન રાઠવા
21.    ભરૂચ- મનસુખભાઈ  વસાવા
22.    બારડોલી- પ્રભુભાઈ વસાવા
23.    સુરત- દર્શનાબેન જરદોસ
24.    નવસારી- સીઆર પાટીલ
25.    વલસાડ- કેસી પટેલ
26.    સાબરકાંઠા- દિપસિંહ રાઠોડ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ