બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / little singer sings mere mehboob qayamant hogi songs

વાયરલ / કલાકાર જન્મે! નાનકડા છોકરાએ ગાયું આજ રૂસવા તેરી ગલીયો મે...ખૂદ IASએ શૅર કર્યો VIDEO

Premal

Last Updated: 08:19 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક નાના કલાકારનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે બાળકને બોલીવુડનુ લોકપ્રિય ગીત ગાતા જોઇ શકો છો. આઈએએસે આ વીડિયોને ટ્વિટ કર્યો છે.

  • સો.મીડિયામાં નાના કલાકારનો વીડિયો ઝડપથી વાયરલ
  • બાળકે સુરીલા અંદાજમાં બોલીવુડનુ લોકપ્રિય ગીત ગાયુ
  • યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે

નાના બાળકે બોલીવુડનુ લોકપ્રિય ગીત ગાયુ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં નાનો બાળક બોલીવુડનુ એક લોકપ્રિય ગીત ગાતા દેખાઈ રહ્યો છે. આ ગીતને સાંભળ્યા બાદ તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો. નાનો બાળક આ ગીતને ખૂબ જ મધુર અવાજમાં ગાઇ રહ્યો છે. નાના બાળકે 'મેરે મહબૂબ કયામત હોગી' ગીત ગાયુ છે.

IAS અવનીશ શરણે શેર કર્યો વીડિયો

આ વાયરલ વીડિયોને આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. આઈએએસ અધિકારીએ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું, આ ગીતે મારો દિવસ સારો બનાવ્યો. સોશિયલ મીડિયામાં આ ગીતને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. જોવામાં આવે તો આ ગીત વધુ પ્રેમભર્યુ અને સુરીલુ છે. 

વાયરલ થયો વીડિયો 

આ ગીતને આઈએએસ અધિકારી અવનીશ શરણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. 8 જુલાઈએ અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 76 હજારથી વધુ લોકોએ જોયો છે.  આ સાથે 4.8 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ