રોકાણ / ખૂબ જ મદદરૂપ થશે LICની આ પૉલિસી ! ઓછામાં ઓછી થશે 10 લાખની બચત

LIC Bima Shree plan benefit save 10 lakh rupee know feature and other details

જીવન વીમા નિગમ (LIC)એ LIC Bima Shree નામનો એક વિશેષ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમને સુરક્ષાની સાથે બચત કરવાની તક મળી રહી છે. આ સ્કીમમાં તમે તમારા પરિવાર માટે આર્થિક સહાય પણ મેળવી શકશો. અન્ય યોજનાઓની જેમ તમારે આમાં પણ સમયાંતરે પ્રીમિયમ ચૂકવવું પડશે. ત્યારબાદ પોલિસીધારકનું મૃત્યુ થાય તો પણ પરિવારને આર્થિક મદદ મળશે. આ સાથે જ તમને જરૂરિયાત સમયે લોન લેવાની પણ સુવિધા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ