બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / landlord fine renter 52000 rupees for a minor scratch on floor in australia

કામની વાત / ભાડે રહેનારા ચેતી જજો! ક્યારેય ન કરતા આવી ભૂલ, એક નાનકડું નુકસાન ને મકાન માલિકે કર્યો 52 હજારનો દંડ, જાણો વિગત

Arohi

Last Updated: 09:36 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Latest Viral News: ભાડુઆતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું, "મારા મકાન માલિક લાકડાના ફ્લોરના પેનલ પર નાનકડા ડેમેજ માટે 1000 ડોલરનો દંડ લેવા માંગે છે. શું મજાક છે. તેમનું કહેવું છે કે તેને આખા ફ્લોરને હટાવવો પડશે અને તેને ફરીથી તોડવું પડશે."

  • ભાડુઆત પાસે પર મકાનમાલીકે લગાવ્યો દંડ
  • ફ્લોર પર સ્ક્રેચ પડતા 52 હજારનો દંડ
  • નાનકડું નુકસાન ભાડુઆતને પડ્યું મોંઘુ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ભાડુઆત પર મકાન માલિકે મોટો દંડ લગાવ્યો છે. લાકડાના ફ્લોર પર નાનકડી સ્ક્રેચના કારણે તેના પર 1000 ડોલરનો દંડ લગાવવામાં આવ્યો છે. મકાન માલિકનો દાવો છે કે સ્ક્રેચના કારણે તેને આખુ ફ્લોરબોર્ડ બદલવું પડશે. 

1000 ડોલરનો દંડ
ભાડુઆતે Reddit પર બેબીબટરકપ નામથી લખ્યું, "મારા મકાન માલિક લાકડાના ફ્લોરના પેનલ પર નાનકડી સ્ક્રેચ માટે 1000 ડોલરનો દંડ લેવા માંગે છે. શું મજાક છે. તેમનું કહેવું છે કે તેમને આખા ફ્લોરને બદલાવવું પડશે. મારાથી ભૂલથી લાકડાની પેનલ પર એક સ્ક્રેચ પડી ગઈ, હું ફરી કહેવા માંગુ છું કે સ્ક્રેચ ખૂબ જ નાનકડી છે. દેખાય પણ નહીં તેવી છે. તેનો શું કોઈ મતલબ છે? "

સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા પ્રતિક્રિયા 
રેડિટ પર ઘણા લોકોએ મકાન માલિકની માંગને ખૂબ જ હાસ્યાસ્પદ જણાવી છે. એક યુઝરે લખ્યું, "જો આ બેદરકારીના કારણે થયું છે તો ભાડુઆતે પૈસા આપવા પડી શકે છે... પરંતુ જો આ મોટી સ્ક્રેચ નથી તો 1000 ડોલર ખૂબ વધારે છે." એક અન્યએ લખ્યું છે, "એવું લાગી રહ્યું છે કે તે નવો ફ્લોર લગાવવા માટે તમારા પૈસાનો ઉપયોગ કરવા માંગે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ