બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Labour Ministry to unveil e Shram portal on August 26

તમારા કામનું / કરોડો શ્રમિકોને મળશે નવી ઓળખ, જાણો શું છે e-shram portal અને કઈ રીતે લેશો તેનો લાભ

Arohi

Last Updated: 11:12 AM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર આજે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરવા જઈ રહી છે.

  • મોદી સરકાર લોન્ચ કરશે નવી યોજના 
  • દેશના શ્રમિકોને થશે ફાયદો 
  • જાણો તેના વિશે બધુ જ 

કેન્દ્રની મોદી સરકાર અસંગઠિત શ્રમિકો માટે વધુ એક પહેલ કરવા જઈ રહી છે. શ્રમ અને રોજગાર મંત્રાલય (Ministry of Labour and Employment) 26 ઓગસ્ટે એટલે કે આજે દેશભરના લગભગ 38 કરોડ અસંગઠિત શ્રમિકો માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરવા જઈ રહી છે.  સરકારની આ પહેલથી દેશના દરેક અસંગઠિત કામગાર સુધી સામાજીક સુરક્ષા યોજનાઓનો લાભ પહોંચશે. 

દેશભરના અસંગઠિત શ્રમિક જે વિવિધ ક્ષોત્રોમાં કામ કરે છે તેમના ઓળખ પત્ર અને આધાર કાર્ડના આધાર પર રેકોર્ડ તૈયાર કરવામાં આવશે જેથી યોજનાઓ બનાવી લાગુ કરી શકાય. 

આ યોજના હેઠળ દેશમાં હાજર 54 કરોડ શ્રમિકોનું રજીસ્ટ્રેશન ઈ-શ્રમ પોર્ટલ પર કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશનના આધાર પર દેશમાં અસંગઠિત અને સંગઠિત શ્રમિકોની સંખ્યાની જાણકારી મેળવવામાં આવશે. 

મળશે 12 આંકડાનો યુનિક નંબર 
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ શ્રમિકો માટે 12 આંકડાનો યુનિવર્સલ એકાઉન્ટ નંહર (UAN) અને ઈ-શ્રમ કાર્ડ જાહેર કરશે. જે આખા દેશમાં માન્ય રહેશે. ઈ-શ્રમથી દેશના કરોડો અસંગઠિત કામદારોને એક નવી ઓળખ મળશે. આ શ્રમ કાર્ડ ભવિષ્યમાં તેમને સરકારના સામાજીક સુરક્ષા યોજનાઓના ફાયદા આપવામાં મદદ કરશે. આ પોર્ટલ પર કંસ્ટ્રક્શન વર્કર્સ, પ્રવાસી શ્રમિક, લારી-ગલ્લા વાળા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 

ટોલ ફ્રી નંબર 
તેમાં કંસ્ટ્રક્શન વર્કર્સ ઉપરાંત પ્રવાસી શ્રમિક, લારી ગલ્લા વાળા અને ઘરેલુ કામગારનો સમાવેશ થાય છે.  પોર્ટલની શરૂઆત બાદ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો આજ દિવસથી પોતાનું રજીસ્ટ્રેશન શરૂ કરાવી શકે છે. આજથી જ રજીસ્ટ્રેશન માટે શ્રમિકોની સહાયકા માટે એક રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર 14434 પણ શરૂ કરવામાં આવ્યો છે. 

અગાઉ લોન્ચ થયો હતો ઈ શ્રમ પોર્ટલનો લોગો 
ઈ શ્રમ પોર્ટલનો લોગો જાહેર કરવામાં આવ્યો હતો અને તે કઈ રીતે કામ કરશે તેનુ માળખુ શું હશે તેના પર શ્રમિક સંગઠનો આગાઉ વિચાર કર્યા બાદ તેને આજે લોન્ચ કરવામાં આવશે. પોર્ટલ પર દેશભરના અસંગઠિત મજૂરોનો ડેટા બેઝ તૈયાર કરવામાં આવશે. તેનાથી શ્રમિકોને શું લાભ થશે અને શ્રમિક સંગઠન શું ભુમિકા નિભાવી શકે તેના પર પણ વિચાર કરવામાં આવશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ