બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kutch earthquake again last two days

ધરતીકંપ / કચ્છમાં આજે 10 મિનીટની અંદર બે ભૂકંપનાં આંચકા અનુભવાયાં, 4.6ની તીવ્રતા નોંધાઇ

Divyesh

Last Updated: 01:50 PM, 15 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક તરફ કોરોનાની મહામારીને લઇને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સતત બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે કચ્છમાં પહેલો ભૂકંપનો આંચકો 12.56 મિનિટે અનુભવાયો. જેની તીવ્રતા 4.6 નોંધાઇ છે. ગઇકાલ બાદ અત્યાર સુધીમાં કચ્છમાં 13 ભૂકંપના આંચકા અનુભવાયાં છે.

જ્યારે બીજો ભૂકંપનો આંચકો 1 કલાક 01 મિનિટે 3.6ની તીવ્રતાનો આવ્યો છે. આમ કચ્છમાં 10 મિનિટમાં બે આંચકા અનુભવાયાં છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ આસપાસનું નોંધાયું છે.

રાજ્યમાં જૂન મહિનામાં ભૂકંપના 42 આંચકા અનુભવાયા છે. રિકટર સ્કેલ 3થી વધુની તીવ્રતાની માત્રાના પાંચ ઝટકા અનુભવાયા છે. રવિવારે રાત્રે 8.13 વાગ્યે 5.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આ આંચકા બાદ 13 આફટર શોક અનુભવાયાં હતા. ભૂકંપના આંચકાના સૌથી વધુ કેન્દ્રબિંદુ કચ્છના રાપરમાં નોંધાય છે. 30 આંચકાનું કેન્દ્રબિંદુ રાપર અને દુધઈની આસપાસ નોંધાયું છે. ઉત્તર ગુજરાતના ધરોઈમાં પણ 5થી વધુ આંચકા આવ્યાં છે. સૌરાષ્ટ્રમાં તાલાળા, ઉના અને ઉપલેટામા પણ આંચકા અનુભવાયાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ