બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / Krishna Nagari Dwarka can be seen from under the sea, and that too by sitting in a submarine, know the whole plan

નિર્ણય / સમુદ્ર અંદરથી થઈ શકશે કૃષ્ણ નગરી દ્વારકાના દર્શન, અને તે પણ સબમરીનમાં બેસીને, જાણો આખો પ્લાન

Vishal Khamar

Last Updated: 11:03 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંદેશમાં પહેલીવાર ટુરિસ્ટ સબમરીન શરૂ થશે. જેનાંથી દરિયામાંથી દ્વારકાનાં દર્શન થશે. હવે સોનાની દ્વારકા જોવાનું સપનું પૂરુ થઈ શકશે.

  • પ્રવાસનને વેગ આપવા સરકારનો નિર્ણય
  • દેશમાં પહેલીવાર ટુરિસ્ટ સબમરીન શરૂ થશે
  • દરિયામાં 300 ફૂટ નીચેથી દ્વારકાના દર્શન 

ભગાવન શ્રીકૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ.. અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ ગયું હતું. પરંતુ હવે ભક્તોનું તે સપનું પુરું થઈ શકશે. સમુદ્રમાં ડુબી ગયેલી દ્વારકાનગરીના દર્શન થઈ શકશે. કારણ કે, ગુજરાત સરકાર મૂળ દ્વારકાનાં દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે એમઓયુ પણ કરી લીધા છે. અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 

દ્વારકા કોરિડોર હેઠ‌ળ મૂળ દ્વારકાનાં દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો 
કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેમાં દ્વારકા કોરિડોર હેઠ‌ળ મૂળ દ્વારકાનાં દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. આ  તેવી ડિઝાઈન તૈયાર કરાઈ છે.. આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ-મેમ્બરો રહેશે, જેમાં જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે. આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો, સબમરીનમાં ઍર કન્ડિશનિંગ, મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે. કુદરતી રોશનીની સુવિધા હશે. આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે. 

બંને પ્રોજેક્ટનું ઉદ્ધાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે
મહત્વનું છે કે, બેટ દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને હાલ એવી સંભાવના પણ છે કે, આ બંને પ્રોજેક્ટનું ઉદ્ધાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે. એટલે કે, હવે કૃષ્ણીની સોનાની દ્વારકાના દર્શન કરવાનું સપનું વહેલી તકે પૂર્ણ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ