બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Know the wealth figures of candidates between the years 2012 to 2017

ઈલેક્શન 2022 / 5 વર્ષમાં માલામાલ થયા ગુજરાતના આ ધારાસભ્યો, જુઓ કોની સંપત્તિમાં કેટલો થયો વધારો

Dinesh

Last Updated: 11:12 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2012ની ચૂંટણીમાં બતાવ્યા અનુસાર 2017ની ચૂંટણીમાં ઘણાં નેતાઓની સંપત્તિ ડબલ થઈ ગઈ હતી; મહેશ પટેલની સંપત્તિ 2012માં 7 કરોડથી વધી 2017માં 10 કરોડ થઈ હતી

  • વર્ષ 2012થી 2017 વચ્ચેના ઉમેદાવારોના સંપત્તિનો આંકડો જાણો
  • મહેશ પટેલની સંપત્તિ 2012માં 7 કરોડથી વધી 2017માં 10 કરોડ થઈ
  • બળદેવજી ઠાકોરની સંપત્તિ 2012માં 17 કરોડથી વધી 2017માં 24 કરોડ થઈ

 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો મતદાન બે તબક્કામાં થવાનો છે. જેમાં પહેલા ચરણની ચૂંટણીમાં કેટલાક ઉમેદાવારોની સંપત્તિમાં ગત ચૂંટણીમાં વધારો થયો છે. આ ચૂંટણીમાં સંપત્તિના આંકડા પાપ્ત થયાં નથી. વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. 2012ની ચૂંટણીમાં બતાવ્યા અનુસાર 2017ની ચૂંટણીમાં ઘણાં નેતાઓની સંપત્તિ ડબલ થઈ ગઈ હતી, આ વખતે પણ કેટલાક નેતાઓની સંપત્તિમાં મોટો વધારો નોંધાયો છે. 

2012થી 2017 વચ્ચે સંપત્તિનો આંકડો

પાર્ટી ઉમેદવાર 2017 2012 વૃદ્ધિ(કેટલી વધી)
ભાજપ 81 1.69 કરોડ 6.82 કરોડ 3.87 કરોડ
કોંગ્રેસ 37 10.12 કરોડ 8.88 કરોડ 1.23 કરોડ
ncp 2 16.4 કરોડ 15.61 કરોડ 43 લાખ

પહેલા તબક્કામાં ચૂંટણીના ઉમેદવારોની સંપત્તિ વધી છે જેમાં ભાજપના 81, કોંગ્રેસ 37 અને NCP 2 ઉમેદવારો સામેલ છે.

  • જાણો ઉમેદવારોની સંપત્તીમાં 2012 અને 2017 વચ્ચે થયેલો વધારો 
  • ઉમેદવારનું નામ બેઠક 2012 2017
    મહેશકુમાર પટેલ પાલપુર 7 કરોડ 10 કરોડ

પાલનપુરના ધારસભ્ય કોંગ્રેસના ઉમેદવાર મહેશકુમારની સંપત્તિ 2012થી 2017 વચ્ચે 3 કરોડ રૂપિયા સંપત્તિ વધી હતી

  • ઉમેદવારનું નામ બેઠક 2012 2017
    બળદેવજી ઠાકોર કલોલ 17 કરોડ 24 કરોડ

કલોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બળદેવ ઠાકોરની સંપત્તિમાં 2012થી2017 વચ્ચે 7 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

  • ઉમેદવારનું નામ બેઠક 2012 2017
    ઈન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટ ઈસ્ટ 122 કરોડ 141 કરોડ


કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂનું 2012માં 122 કરોડથી સંપત્તિ હતી જે વધીને 2017માં 141 કરોડે પહોંચી ગઈ હતી

  • ઉમેદવારનું નામ બેઠક

    2012થી2017 વચ્ચે

    દિનેશ પટેલ પાદરા 21 કોરડ વધ્યા

ભાજપની ટિકિટ પર પાદારાથી ચૂંટણી મેદાને ઉતરેલા દિનેશ પટેલની સંપત્તિ 2012થી2017થી વચ્ચે 21 કરોડનું વધારો થયો હતો.

  • ઉમેદવારનું નામ બેઠક 2012 2017
    પબુભા માણેક દ્વારકા 31 કરોડ 88 કરોડ


દ્વારકામાં ભાજપ ટિકિટ પર મેદાને ઉતરેલા પબુભા માણેકની સંપત્તિ 2012માં 31 કરોડ હતી જે 2017માં 88 કરોડ થઈ હતી.

  • ઉમેદવારનું નામ બેઠક 2012 2017
    સૌરભ પટેલ બોટાદ 56 કરોડ 123 કરોડ


ભાજપની ટિકિટ પર મેદાને ઉતરે 2012માં સૌરભ પટેલની સંપત્તિ 56 કરોડ હતી જે 2017માં 123 કરોડ થઈ હતી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ