બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / know the right way to use fennel health tips

હેલ્થ / વરિયાળીની 'ચા'થી ઘટાડો વજન, આ રીતે ઉપયોગ કરવાથી તરત દેખાશે ફરક

Arohi

Last Updated: 04:22 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે પણ પોતાની કમરની ચરબી ઘટાડવી છે તો વરિયાળીની ચાથી તમારૂ વજન ઓછુ કરી શકો છો.

  • વરિયાળીનો આ રીતે કરો ઉપયોગ 
  • વજનમાં થશે ધડાધડ ઘટાડો 
  • જાણો વરિયાળીનો કઈ રીતે કરશો ઉપયોગ 

વરિયાળીનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરી શકાય છે. ખાવાથી લઈને માઉથ ફ્રેશનર સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળીનો ઉપયોગ કરીને તમે પોતાનું વજન પણ ઘટાડી શકો છો. હાલના સમયમાં વજન ઘટાડવું સૌથી મોટો પડકાર છે. 

વરિયાળીમાં હોય છે એન્ટીઓક્સીડેન્ટ 
કહેવામાં આવે છે કે વરિયાળી એક એવું સુપરફૂડ છે. જેમાંથી ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ મળે છે. આ ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવવામાં, ભોજન પચાવવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. 

વજન ઓછુ કરવા માટે વરિયાળીનો આ રીતે કરો ઉપયોગ 
-વરિયાળીની ચા બનાવીને પીવાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. સારી વાત એ છે કે તેને બનાવવામાં તમારો મોટાભાગનો સમય પણ ખર્ચ નથી થતો અને ખૂહ જલ્દી તેની અસર જોવા મળે છે. તેના સારા પરિણામ માટે તમારે રોજ સવારે ચાનુ સેવન કરવું જોઈએ. 

-વજન ઘટાડવા માટે પાઉડરના રૂપમાં વરિયાળીને ખાઈ શકાય છે. તેના માટે એક મુઠ્ઠી ભરીને વરિયાળી લો અને તેને સારી રીતે પીસીને પાઉડર બનાવી લો. તેમે તેમાં મેથીના બીજ, કાળુ મિઠુ, હીંગ અને સાકરને સ્વાદ અને સારા પાચનતંત્ર માટે તેમાં મિક્ષ કરી શકો છો. 

-પાણીની સાથે વરિયાળીનું સેવન સામાન્ય રીતે પેટમાં ચૂંકને ઓછી કરવામાં અને પાચનમાં સુધાર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. તે જાડાપણુ ઓછુ કરવામાં સારી અને સરળ રીત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ