બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / know about rekhas viral video

બોલિવૂડ / પ્યાર કા ઇંતઝાર હૈ લેકિન ઉસકા નામ લેનેકી ઇઝાઝત નહી...કેમ રેખાએ આવુ કહ્યું?

Kinjari

Last Updated: 05:16 PM, 1 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ રેખાનો જાદુ આજે પણ એવો જ છે જેવો જુના જમાનામાં હતો. મોટા પરદા બાદ હવે રેખા નાના પરદા પર પોતાનો જાદુ પાથરવા આવી રહી છે.

  • રેખા આવશે નાના પરદે
  • ગુમ હે કીસી કે પ્યાર મે..
  • વિરલ ભયાણીએ શૅર કર્યો વીડિયો

ટીવી સિરીયલ ગુમ હે કીસી કે પ્યારમેના એક પ્રોમોમાં રેખા જોવા મળી રહી છે. જેથી લોકોએ ક્યાસ લગાવવાનુ શરૂ કરી દીધુ હતુ કે રેખા હવે સ્મોલ સ્ક્રીન પર જોવા મળશે પરંતુ વાત માત્ર એટલી જ છે કે તે માત્ર શૉનુ પ્રમોશન કરી રહ્યાં છે. આ વીડિયો સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

 

 

સ્ટાર પ્લસે હાલમાં જ શૉનુ ગીત ગુમ હે કિસી કે પ્યારમે ગણગણી રહ્યાં છે તેવો વીડિયો શૅર કર્યો છે. રેખાએ કહ્યું કે આ ગીત તેમના હ્રદયની ખુબ નજીક છે. તેમાં એક વાત છુપાયેલી છે, જ્યાં પ્રેમનો ઇઝહાર તો છે પરંતુ તેનુ નામ લેવાની ઇઝાઝત નહી. 

પ્રોમોમાં રેખા આગળ કહે છે કે, જ્યારે સવાર સાંજ કોઇના પ્રેમમાં જ ખોવાયેલા રહીએ તો પ્રેમ પ્રાર્થના બની જાય છે. બાદમાં તે શૉ વિશે થોડી માહિતી આપે છે. 

ફેમસ પેપરાઝી વિરલ ભયાણીએ પોતાના ઇન્સ્ટા પર આ માહિતી શેર કરી છે. ટીવી સિરીયલ ગુમ હે કીસી કે પ્યારમે 5 ઓક્ટોબરે સ્ટાર પ્લસ પર શરૂ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ