બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

VTV / ટેક અને ઓટો / Keyboard spacebar key is so big know why

જાણવા જેવું / શું તમે જાણો છો? Keyboardના સ્પેસ બટનની લંબાઇ કેમ આટલી વધારે છે! કારણ જાણી તમે પણ ચોંકી જશો

Arohi

Last Updated: 03:27 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Spacebar keyboard: શું તમને ખબર છે કે કીબોર્ડમાં સ્પેસબારની કી એટલી મોટી કેમ હોય છે? ઘણા લોકોને તેના વિશે ખબર નથી. જાણો તેના પાછળનું કારણ...

  • સ્પેસબારની કી કેમ હોય છે મોટી? 
  • બાકીની કી કરતા વધારે હોય છે લંબાઈ 
  • કારણ જાણી તમે પણ ચોંકી જશો

આપડા લેપટોપ કે કોમ્પ્યુટરના કિબોર્ડ પર દરેક બટન તેની જગ્યા હોવા પાછળનું કોઈને કોઈ કારણ છે. દરેક કેરેક્ટર ABCD લાઈનમાં નથી. પરંતુ ક્યારેય પણ તમે વિચાર્યું છે કે કીબોર્ડમાં સ્પેસબાર આટલું મોટુ કેમ હોય છે. બાકીના બટનની સાઈઝ કરતા તેની સાઈઝ ખૂબ વધારે મોટી છે. આવો જાણીએ તેના વિશે.... 

સ્પેસબાર નાનું હોય તો શું થાય? 
સ્પેસબારનું બટન બન્ને હાથથી પ્રેસ કરી શકાય તે હેતુથી બનાવવામાં આવ્યું છે. મોટાભાગના લોકો લેફ્ટ ઈન્ડેક્સ ફિંગરને F પર રાખે છે તો ત્યાં જ રાઈટ ઈન્ડેક્સ ફિંગરને J પર રાખે છે. એવામાં બન્ને હાથના અંગુઠા સ્પેસ બાર પર આવી જાય છે. તેનાથી સ્પેસબારને પ્રેસ કરવામાં સરળતા રહે છે. 

સ્પેસ બાર છે સૌથી કોમન બટન
જણાવી દઈએ કે સ્પેસ બાર સૌથી કોમન બટન છે. જેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. ટેક્સ્ટને સમજવા માટે શબ્દોની વચ્ચે સ્પેસનું હોવું જરૂરી છે. વગર સ્પેસે શબ્દોને જોડીને લખવામાં આવે તો ટેક્સ્ટ વાંચી નથી શકાતા. 

સરળ ભાષામાં સમજાઈએ તો તેને બન્ને અંગુઢાથી સરળતાથી પ્રેસ કરી શકાય છે. તેનાથી ટાઈપિંગ સ્પીડ પણ વધી જાય છે. જો સ્પેસબાર નાનું હોય તો સ્પેસ આપવી મુશ્કેલ થાય છે અને બીજુ કોઈ બટન દબાઈ જાય છે. તેનાથી સ્પીડ પણ સ્લો થઈ જાય છે. માટે તેને પહોળુ રાખવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ