બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Kerala woman living in Abu Dhabi wins Big Ticket lottery worth Rs 44.75 crore

ધનલાભ / નસીબવાળી ભારતીય મહિલા, અબુધાબીમાં મજાક મજાકમાં ટિકિટ ખરીદી, લાગી 45 કરોડની લોટરી

Hiralal

Last Updated: 10:25 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત આરબ અમીરાતમાં રહેતી કેરળની લીના જલાલ નામની મહિલાને 45 કરોડની લોટરી લાગી છે.

  • વિદેશમાં વધુ એક વાર ભારતીયને લાગી મોટી લોટરી 
  • અબુધાબીમાં રહેતી ભારતીય મહિલાએ લાગી 45 કરોડની લોટરી
  • લીના જલાલ નામની કેરળની મહિલાએ જીત્યા 45 કરોડ 

અબુધાબીમાં રહેતી ભારતીય મહિલા લીના જલાલ નામની મહિલા નસીબની જબરી બળુકી નીકળી તેણે એક ઓછા પૈસામાં લોટરીની ટિકિટ ખરીદી અને તેની નવાઈ વચ્ચે તેને 45 કરોડ જેટલી મોટી રકમનું ઈનામ મળ્યું. અબુધાબીમાં રહેતી ભારતીય મહિલાએ કરોડો રૂપિયાની મોટી ટિકિટ લોટરી જીતી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળના ત્રિસૂરની રહેવાસી લીના જલાલ નામની મહિલાએ બિગ ટિકિટ અબુ ધાબી વીકલી ડ્રોમાં 2.2 કરોડ દિરહમ (લગભગ 44.75 કરોડ રૂપિયા) જીત્યા હતા.લીનાએ કંઈ ગંભીર બનીને કે ધનવાન બનવા માટે લોટરીની ટિકિટ ખરીદી નહોતી, તેણે તો અમસ્તો પ્રયાસ કર્યો અને તે કામ કરી ગયો. 

લીના જલાલે મજાક મજાકમાં ટિકિટ ખરીદી

લીના જલાલે મજાક મજાકમાં ટિકિટ ખરીદી હોવાનું જણાવાય છે. લોટરની ટિકિટ ખરીદવાની તેની ઈચ્છા નહોતી પરંતુ એક સમયે એમ થયું કે ટ્રાય કરવામાં શું જાય છે અને તેની ટ્રાય કરવી તેને ધનવાન બનાવી ગઈ. 

જલાલ માટે લકી નંબર 144387
 આ લોટરીનો ડ્રો 3 ફેબ્રુઆરીએ કાઢવામાં આવ્યો હતો. આમાં જલાલને આ લોટરી મળી હતી. તેમનો ટિકિટ નંબર 144387 હતો. જલાલ અબુધાબીમાં એચઆર પ્રોફેશનલ તરીકે કામ કરે છે. જલાલે કહ્યું છે કે તે તેની ટિકિટ વધુ 10 લોકો સાથે શેર કરશે અને તે ચેરિટી માટે કેટલાક પૈસા આપવાની પણ યોજના ધરાવે છે. જલાલે કહ્યું, "મારી પાસે કશું કહેવા માટે શબ્દો નથી. મને ખબર નથી કે મારે શું કહેવું જોઈએ. હું ખુશ છું અને આભારી છું."

જલાલની સાથે આ લોકોને પણ લાગી લોટરી 
કેરળના અન્ય એક વિદેશી ભારતીયએ 10 લાખ દિરહામ એટલે કે લગભગ 2.03 કરોડ રૂપિયા જીત્યા હતા. તે મલ્લાપુરમ જિલ્લાનો વતની છે અને તેની ઇનામની રકમ 29૯ અન્ય લોકો સાથે શેર કરશે. તે એન્જિનિયર તરીકે કામ કરે છે. તેણે કહ્યું કે તે તેના માતાપિતાને કેટલાક પૈસા આપશે જ્યારે તેની પત્ની અને બાળકના ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ