બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / અજબ ગજબ / kerala temple munch murugan chocolate given prasad know why

તમને ખબર છે? / દેશના આ મંદિરમાં ભગવાનને પ્રસાદમાં ચઢાવવામાં આવે છે 'ચોકલેટ', કારણ છે એક બાળક, રસપ્રદ છે તેના પાછળની કહાણી

Arohi

Last Updated: 01:16 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળમાં અલાપ્પુઝામાં કેમમોથ શ્રી સુબ્રમણ્ય મંદિરમાં ભગવાનને ચોકલેટ ચઢાવવામાં આવે છે. આ પ્રથા લગભગ એક દશક પહેલાની છે.

  • આ મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવે છે ચોકલેટ 
  • જાણો કેમ ચઢાવવામાં આવે છે ચોકલેટ
  • બાળક સાથે જોડાયેલી છે તેની કહાણી 

કરેળના અલાપ્પુઝામાં કેમમોથ શ્રી સુબ્રમણ્ય મંદિરમાં ભગવાનને ચોકલેટ ચઢાવવામાં આવે છે. અહીં પ્રથા લગભગ એક દશક પહેલા શરૂ કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે સૌથી પહેલા અહીં એક નાનકડા બાળકે ભગવાનને ચોકલેટ ચઢાવી હતી. હવે લોકો ફૂલ, ચંદન, ફળ વગેરેની જગ્યા પર ભગવાનને ચોકલેટ ચઢાવવામાં આવે છે. મંદિરમાં પ્રાથના પુરી થવા પર ચોકલેટ ચઢાવવાની અહીં અનોખી પ્રથા છે. અમુક લોકો પોતાના વજનના બરાબર ચોકલેટ ચઢાવે છે. 

કેમ ચઢાવવામાં આવે છે ચોકલેટ? 
કેરળના અલાપ્પુઝામાં મંદિરમાં પ્રસાદના રૂપમાં ચોકલેટ ધરાવવામાં આવે છે. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે એખ નાના બાળકે મંદિરના ગર્ભગૃહની પાસે ચોકલેટ ચઢાવી અને ગાયબ થઈ ગયો હતો. તે બાળક ગાયબ કઈ રીતે થયો તેની જાણકારી આજ સુધી કોઈને નથી થઈ. આ કહાની જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ અને ત્યાં ચોકલેટ ચઢાવવાની પ્રથા શરૂ થઈ. 

ચોકલેટ ચઢાવવાથી પુરી થાય છે મનની ઈચ્છા 
ભક્તોને વિશ્વાસ છે કે ચોકલેટ ચઢાવવાથી મનની ઈચ્છા પુરી થાય છે. અહીં મુરૂગનને હવે 'મંચ મુરૂગન'ના નામથી ઓળખવામાં આવે છે. મંદિરમાં ઘણા અનુષ્ઠા કરવામાં આવે છે. મંચ પેકેટમાં અથવા ચોકલેટના રૂપમાં લાવવામાં આવે છે. તેને લઈને એક પ્રશ્ન પણ લોકો કરે છે કે ચોકલેટ કેમ નહીં? આપણને પસંદ આવે છે ચોકલેટ તો ભગવાનને કેમ ન પસંદ આવે? આ મંદિર 300 વર્ષ જુનુ છે. આ પ્રાચીન મંદિરમાં દર્શનાર્થિઓની ભીડ લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ