બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / સ્પોર્ટસ / kavita-devi-wwe-fight-video

NULL / VIDEO : WWEની રીંગમાં ભારતીય કુસ્તીબાજે હાર છતા અપાવ્યુ ગૌરવ જાણો કેમ

vtvAdmin

Last Updated: 05:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગયા મહિને WWEમાં સ્પર્ધા કરનાર પ્રથમ ભારતીય મહિલા અને  ધ ગ્રેટ ખલીની શિષ્યા કવિતા દેવીનો એક વીડિયો યુ ટ્યુબ પર વાયરલ થયો છે. ડબ્લ્યુડબ્લ્યુઇએ સત્તાવાર યુ ટ્યુબ ચેનલ પરની કવિતા ફાઇટના પ્રથમ વિડિઓ રિલીઝ કર્યો છે. આ વિડીયોમાં કવિતા ન્યુઝીલેન્ડના કુસ્તીબાજ ડાકોટા કાઈ સાથે રિંગમાં લડતી હોવાનું જણાય છે.

ડબ્લ્યુડબ્લ્યુઇએ 'મય યંગ ક્લાસિક' ટુર્નામેન્ટનું આયોજન 14 મી જુલાઈથી શરૂ કરાઇ હતી જેના વિડિયો હવે ધીમે ધીમે યુ ટ્યુબ પર મુકી રહી છે. આ મેચ કવિતાએ પહેલા રાઉન્ડમાંજ ગુમાવી હતી પરંતુ તે આ રિંગમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. તેણીએ 32 વુમનની આ ટુર્નામેન્ટમાં ડાકોટા કાઈ સાથે સ્પર્ધા કરી હતી.

ઉલ્લેખનીય છે કે યંગ ક્લાસિક ટુર્નામેન્ટ ડબ્લ્યુડબ્લ્યુઇ હોલ ઓફ ફેમ 'મે યંગ'ની યાદમાં યોજવામાં આવી હતી. આ એક ટુર્નામેન્ટ છે જ્યાં વિશ્વના ઘણા દેશોના ટોચની મહિલા કુસ્તીબાજોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમેરિકા ન્યુઝીલેન્ડ જર્મની જાપાન મેક્સિકો ચીન અને ભારત જેવા તમામ મુખ્ય દેશોમાંથી મહિલા કુસ્તીબાજો આવી પહોંચ્યા હતા.

WWEની રિંગમાં કવિતા અને ડાકોટા વચ્ચે મજબૂત લડાઈ હતી. પરંતુ હાર્ડ-હિટિંગ સ્પર્ધામાં ડાકોટાની રહેલી ઝડપ અને તાકાત સામે કવિતા લાંબો સમય ટકી શકી નથી. એ વાત ગૌરવપ્રદ છે કે કવિતાની હાર છતા તેમને NXT માંટે બુક કરવામાં આવી છે. કારણ કે જે કુસ્તીબાજ ક્રૂસેરવેટ ક્લાસિકમાં સામેલ ન થઇ શકે તેને NXT માં સ્થાન આપવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ