બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / karni-sena-reaction-on-javed-akhter-burqa-ban-in-india

વિવાદ / 'માફી માંગો નહીં તો ઘરમાં ઘુસીને મારીશું': કરણીસેનાએ જાવેદ અખ્તરને આપી ધમકી

vtvAdmin

Last Updated: 06:17 PM, 4 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભોપાલમાં યોજાયેલ એક ઈવેન્ટમાં બોલિવૂડ ગીતકાર જાવેદ અખ્તરે બુરખા તથા ઘૂંઘટ પર પ્રતિબંધ મૂકવાને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ કરણીસેના જાવેદ અખ્તર પર નારાજ છે. મહારાષ્ટ્ર કરણીસેનાના પ્રમુખ જીવન સિંહ સોલંકીએ વીડિયો શૅર કરીને ત્રણ દિવસની અંદર જાવેદ અખ્તરને માફી માંગવાનું ફરમાન આપ્યું છે. જો જાવેદ અખ્તર આમ નહીં કરે તો કરણીસેનાએ ઘરમાં ઘુસીને મારવાની ધમકી આપી છે.

 

સૂત્રોના મતે, મહારાષ્ટ્ર કરણીસેનાએ એક વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં જીવન સિંહ સોલંકી કહે છે, ''પોતાની મર્યાદા સમજો. રાજસ્થાન જેવા રાજ્યની સંસ્કૃતિ પર આંગળી ઉઠાવવી જોઈએ નહીં. હું જાવેદ અખ્તરને કહેવા માંગું છું કે ત્રણ દિવસની અંદર આ નિવેદન બદલ માફી માંગે નહીં તો કરણીસેનાનો વિરોધ સહન કરવા તૈયાર રહે. આ પ્રકારના લોકોને કેવી રીતે જવાબ આપવા, તે કરણીસેના સારી રીતે જાણે છે. '

સંજય લીલા ભણશાલીને યાદ કરતાં જીવન સિંહે કહ્યું, ''ભણશાલી સાહેબને પૂછી લેજો કે કરણીસેના કેવી રીતે જવાબ આપે છે. જો રાજસ્થાનની સંસ્કૃતિ પર કોઈએ આંગળી ઉઠાવી તો તેની આંખો બહાર કાઢી લેવાની હિંમત કરણીસેના પાસે છે. આ વાત યાદ રાખવી કે અમે જીભ ખેંચી લઈશું, ત્રણ દિવસનો સમય આપ્યો છે. માફી ના માંગી તો ઘરમાં ઘુસીને મારીશું.''

જાવેદ અખ્તરનું નિવેદન
ઈવેન્ટ દરમિયાન જાવેદ અખ્તરે શ્રીલંકામાં આતંકી હુમલા બાદ બુરખા પર બૅન મૂકવામાં આવ્યો તે અંગે વાત કરી હતી. જાવેદે આ અંગે એમ કહ્યું હતું કે શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો પરંતુ ચહેરા ઢાંકવા પર બૅન છે. જો ભારતમાં બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવે તો કેન્દ્ર સરકાર રાજસ્થાનમાં મતદાન પહેલાં ઘૂંઘટ પર પ્રતિબંધ મૂકે. તેમને આનંદ થશે કે ઘૂંઘટ તથા બુરખો બંને જ નહીં હોય.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ