બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / karnataka high court social media facebook insta restricted youngsters

કર્ણાટક / દારૂની જેમ હવે સોશિયલ મીડિયા માટે નક્કી કરો ઉંમર, બાળકોને લાગી રહી છે લત: હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

Manisha Jogi

Last Updated: 11:11 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક હાઈકોર્ટે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, ‘સોશિયલ મીડિયા એક્સેસ માટે બાળકોની ઉંમર નક્કી કરવી જોઈએ.

  • સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે કર્ણાટક HCનું મહત્ત્વપૂર્ણ નિવેદન
  • સોશિયલ મીડિયા એક્સેસ માટે બાળકોની ઉંમર નક્કી કરવી જરૂરી
  • બાળકોને લાગી રહી છે લત: કર્ણાટક હાઈકોર્ટ

કર્ણાટક હાઈકોર્ટે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, ‘સોશિયલ મીડિયા એક્સેસ માટે બાળકોની ઉંમર નક્કી કરવી જોઈએ. બાળકોને મતનો અધિકાર મળે તે પછી જ બાળકોએ સોશિયલ મીડિયા (ફેસબુક-ઇન્સ્ટા)નો ઉપયોગ કરવો જોઈએ, અથવા સોશિયલ મીડિયાના ઉપયોગ માટે 21 વર્ષની ઉંમર નક્કી કરી દેવી જોઈએ.’

જસ્ટિસ જી નરેન્દ્ર અને વિજયકુમાર એ.પાટિલની ખંડપીઠે જણાવ્યું છે કે, બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે તો તે દેશ માટે સારું રહેશે. કર્ણાટક હાઈકોર્ટે વિશેષરૂપે સ્કૂલના બાળકોને ધ્યાનમાં રાખીને આ નિવેદન આપ્યું છે. કર્ણાટક હાઈકોર્ટની આ ખંડપીઠ સોશિયલ મીડિયા હેન્ડ એક્સ કોર્પ (અગાઉ ટ્વિટર) દ્વારા દાખલ કરાયેલ રિટ અપીલની સુનાવણી કરી રહી હતી.

જસ્ટિસ જી નરેન્દ્ર અને વિજયકુમાર એ.પાટીલની ખંડપીઠે જણાવ્યું હતું કે, ' દારૂના વપરાશની જેમ સોશિયલ મીડિયા માટે પણ વય મર્યાદા નક્કી કરવી જરૂરી છે.  શાળાએ જતા બાળકોને સોશિયલ મીડિયાના એટલી હદે આદત લાગી ગઈ છે કે, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે દેશ માટે સારું રહેશે. શાળાના બાળકો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરે તે તેમના માટે યોગ્ય નથી. બાળકો સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી બાળકોને ભણવાની ઈચ્છા થતી નથી.'

બાળકોને જ્યારે પણ તક મળે ત્યારે માત્ર ફેસબુક અને ઇન્સ્ટાનો ઉપયોગ કરતા રહે છે. જેથી બાળકોને વાંચવા લખવામાં મન લાગતું નથી. બાળકોને હંમેશા મોબાઈલ હાથમાં રાખવાની ઈચ્છા થાય છે. આજના સમયમાં મોટાભાગના બાળકોના હાથમાં એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે. કેટલાક બાળકો માત્ર મનોરંજન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં મોટાભાગના બાળકોને સોશિયલ મીડિયાની આદત લાગી ગઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ