બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / Kangana calls herself the hottest target in the country

વિવાદ / કંગનાએ પોતાને ગણાવી દેશની હોટેસ્ટ ટાર્ગેટ કહ્યું, જો હું ડોન હોત 'ને તો....

Kinjari

Last Updated: 10:02 PM, 6 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌત પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં દેશમાં થઇ રહેલા ખેડૂત આંદોલનને લઇને તેણે એક ટિપ્પણી કરી હતી અને જે બાદ તે ટ્રોલ થઇ રહી છે. બોલિવૂડ સેલેબ્સ પણ તેના વિરોધમાં છે અને દિલજીત દોસાંજે તો ટ્વિટ કરીને કંગનાને ખરી ખોટી સંભળાવી હતી.

  • કંગનાએ આપ્યુ નવુ નિવેદન 
  • દેશની સૌથી મોટી ટાર્ગેટ કંગના 
  • ખેસારી લાલે પણ દર્શાવ્યો વિરોધ

 

 

કંગનાએ આપ્યુ નિવેદન 
કંગનાએ આ દરેક ટિપ્પણી પર ફરી એક ટિપ્પણી કરી છે અને લખ્યું કે, તમે શું કહી રહ્યાં છો, હું હાલ હોટેસ્ટ ટાર્ગેટ છું મને ટાર્ગેટ કરો અને મિડીયાના ફેવરિટ બની જાઓ. મૂવી માફીયા તમને મોટા રોલ ઑફર કરશે અને ફિલ્મ આપશે. 

 

 

બોલિવૂડ બાદ ભોજપૂરી સ્ટાર મેદાનમાં
હાલમાં જ ભોજપૂરી સ્ટાર ખેસારી લાલ યાદવ મેદાનમાં આવ્યા છે અને તેણે પણ કંગના પર નિશાન સાધ્યું છે. ભોજપૂરી ભાષામાં એક ટ્વિટ કરી છે અને કંગનાને ખરી ખોટી સંભળાવી છે. 

એક યુઝરે કંગનાની સાઇડ લેતા ખેસારી લાલને કહ્યું કે, કંગના વિરુદ્ધ દેશના દરેક લોકો થઇ ગયા છે અને અચાનક દેશમાં ખેડૂતો માટે પ્રેમ ઉભરાઇ આવ્યો છે. આ જ યુઝરની ટ્વિટને પ્રતિક્રિયા આપતા કંગનાએ જવાબમાં લખ્યું હતું કે દેશની હોટેસ્ટ ટાર્ગેટ હું છું. 
 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ