બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:15 AM, 17 December 2021
ADVERTISEMENT
બોમ્બે હાઈકોર્ટના અસ્થાયી જજ પુષ્પા વી ગનેડીવાલાને સ્થાયી જજ બનાવવા પર હાલ કોઈ નિર્ણય નથી
સુપ્રીમ કોર્ટ કોલેજિયમના વિવાદાસ્પદ ‘સ્કિન ટૂ સ્કિન’નો ચૂંકાદો આપનારી બોમ્બે હાઈકોર્ટના અસ્થાયી જજ પુષ્પા વી ગનેડીવાલાને સ્થાયી જજ બનાવવા પર હાલ કોઈ નિર્ણય નથી કર્યો. જસ્ટિસ ગનેડીવાલા બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠમાં અસ્થાયી જજ છે.
ADVERTISEMENT
તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં સમાપ્ત થવાનો
જસ્ટિસ પુષ્પા ગનેડીવાલી હાલમાં ન તો અતિરિક્ત ન્યાયાધીશના રુપમાં કોઈ વિસ્તાર મળ્યો છે અને તેને સ્થાયી ન્યાયાધીશ બનાવવાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે વધારાના જજનું તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં સમાપ્ત થવાનો છે.
ADVERTISEMENT

સ્થાયી જજ બનાવવામાં નથી આવતા તો તે ફરીથી જિલ્લા ન્યાયાધીશના પદ પર આવી જશે
ADVERTISEMENT
જો અતિરિક્ત ન્યાયાધીશના રુપમા કાર્યકાલ સમાપ્ત થતા પહેલા તેમનો કાર્યકાળ વધારવામાં નહીં આવે અથવા તેને તેમને સ્થાયી જજ બનાવવાની ખરાઈ નથી કરવામાં આવતો તો આ ફરીથી જિલ્લા ન્યાયાધીશના પદ પર આવી જશે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગનેડીવાલાને સ્થાયી જજ નહીં બનાવવાની સુપ્રકીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવેલ સંશોધિત ભલામણનો સ્વીકાર કરતા ગત વર્ષ કાયદા તથા ન્યાય મંત્રાલય ઉપરાંત ન્યાયધીશના રુપમાં તેમનો કાર્યક્રળ વધારી દીધો હતો.
.jpg)
ADVERTISEMENT
શું હતો કેસ
એક સગીરને કપડાની ઉપરથી ટટોલવાના આરોપી વ્યક્તિને જમાનત આપ્યા બાદ જસ્ટિસ ગનેડીવાલાને તીખી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. જસ્ટિસ ગનેડીવાલાએ પોતાના નિર્ણયમાં કહ્યું હતુ કે સ્કીનથી સ્કીન ટચ નથી એટલે પોક્સો હેઠળ આ યોન શોષણ ન કહી શકાય. આ નિર્ણયની વિરુદ્ધ દાખલ અનેક અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ગત મહિને હાઈકોર્ટના નિર્ણયને દર કિનારો કરી દેવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.