બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

VTV / ગુજરાત / ભાવનગર / Jamnagar Customs Preventive Team's Action on Two Controversial Ships

ભાવનગર / અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ : શંકાના વમળમાં ફસાયેલા બે વિવાદાસ્પદ જહાજો પર જામનગર કસ્ટમ પ્રિવેન્ટીવની કાર્યવાહી

Kiran

Last Updated: 08:36 AM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા વધુ બે જપ્ત કરવામાં આવ્યા છે. જહાજોને એજન્સીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે

  • જામનગર કસ્ટમ પ્રિવેન્ટીવ ટીમની કાર્યવાહી
  • અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં વધુ બે જહાજ સીલ
  • ખોટા દસ્તાવેજ, IMO સાથે સીઝ કરાયા

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા વધુ બે જહાજોને સીઝ કરવામાં આવ્યા છે. આ જહાજો ભંગાણ અર્થે આવ્યા હતા પરતું જહાજના દસ્તાવેજો અને આઈએમઓ નંબર ખોટા હોવાથી તેને સીલ કરવામાં આવ્યા છે.  જહાજોને એજન્સીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાથી અલંગમાં કોઇ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની શંકા સેવાઈ રહી છે.  

જામનગર કસ્ટમ પ્રિવેન્ટીવ ટીમની કાર્યવાહી

મહત્વનુ છે કે અગાઉ પણ શિપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં અમેરિકાના પ્રતિબંધિત જહાજને DRIએ સીઝ કર્યું હતું, જહાજનું નામ અને IMO નંબર બદલી શિપયાર્ડમાં ભાંગવા માટે આવતા DRIને શંકા જતા જહાજને સીલ કરાયું હતું. ત્યારે વધુ બે જહાજો સામે કસ્ટમ પ્રિવેન્ટીવ ટીમે કાર્યવાહી હાથ ધરી છે. આ જહાજોને ખોટા દસ્તાવેજો આઇએમઓ નંબર સાથે ચેડાં કરીને લાવવામાં આવ્યા હોવાની શંકા સેવાઈ રહી છે તંત્રના ધ્યાને આવતા બંને જહાજને હાલ જપ્ત કરી લેવામાં આવ્યા છે એક જ સપ્તાહમાં 3 જહાજની તપાસ કરીને એજન્સીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. 

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં વધુ બે જહાજ સીલ

મહત્વું છે કે હાલ સમૃદ્ધ કિનારેથી અનેકવાર જહાજોમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોય છે તેમજ તસ્કરીનું આખું કૌભાંડ ચાલતું હોય છે ત્યારે કસ્ટમ વિભાગે સક્રિય જોવા મળી રહ્યું છે અંલગ ખાતે આવેલા આ જહાજો ભંગાણ અર્થે આવ્યા હતા પરતું તેના દસ્તાવેજોમાં ચેડા કરાયા હોવાનું સામે આવતા અલંગમાં કોઇ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની શંકાએ હાલ જુદી જુદી એજન્સીઓ તપાસના કામે લાગી છે. તેમના દ્વારા જીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ