બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Jagannath temple mahant Dilip Dasji gave a statement on the Rupala controversy 'both parties should sit together and resolve'

લોકસભા ચૂંટણી 2024 / 'બંને પક્ષ સાથે બેસીને નિરાકરણ લાવે' રૂપાલા વિવાદમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ આપ્યું નિવેદન

Vishal Dave

Last Updated: 07:48 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે આ મામલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે.. જેમાં તેમણે કહ્યું કે આ વિવાદમાં મોટા નેતાઓએ ટિપ્પણી કરવાથી દુર રહેવું જોઇએ

પરષોતમ રૂપાલાના નિવેદનને લઇને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા થઇ રહેલા વિરોધ પર સૌ કોઇ પોત-પોતાનો અભિપ્રાય  આપી રહ્યા છે.. આ મામલે એવા ઘણા નિવેદનો સામે આવ્યા છે જેમાં પરષોતમ રૂપાલાનું સમર્થન કરાયું હોય. હવે આ મામલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે.. જેમાં તેમણે કહ્યું કે બન્ને પક્ષોએ સાથે બેસીને નિરાકરણ લાવવું જોઇએ . તેમણે કહ્યું કે એક બેઠક યોજવી જોઇએ જેમાં શાંતિપૂર્ણ રીતે આ વિવાદનો ઉકેલ લાવવો જોઇએ 

મહત્વપૂર્ણ છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાના એક નિવેદનથી શરુ થયેલો વિવાદ હજુ સુધી સંપૂર્ણપણે શમ્યો નથી..આ મામલે રૂપાલાએ અત્યાર સુધી ત્રણ વખત માફી માંગી છે.  ત્યારે હવે સૌ કોઇ ઇચ્છી રહ્યા છે કે વિવાદનો ઝડપથી અંત આવે. જે અંતર્ગત સાધુ સંત સમાજ પણ ઇચ્છે છે કે બન્ને પક્ષો સાથે બેસીને વાતચીત દ્વારા  આનો ઉકેલ લાવે.. તેવું દિલીપદાસજી મહારાજે કહ્યું હતું. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Comment Controversy Jagannath Temple Mahant Dilipadasji Maharaj rupala statement loksabha election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ