બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / IT department surfaced in Kheda-Anand: All builder lobbies in the state are busted, big tax evasion can be caught

કાર્યવાહી / ખેડા-આણંદમાં IT વિભાગનો સપાટો: રાજ્યની તમામ બિલ્ડર લોબીમાં ફફડાટ, ઝડપાઇ શકે મોટી કરચોરી

Vishal Khamar

Last Updated: 04:10 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ શહેરમાં આજે વહેલી સવારે આઈટી વિભાગ દ્વારા અચાનક જ બિલ્ડર ગ્રુપ, જ્લેવર્સને ત્યાં દરોડા પાડતા બિલ્ડરોની ઉંઘ ઉડી જવા પામી હતી. વહેલી સવારે બિલ્ડરોની ઓફીસ અને રહેણાંક મકાનોમાં તપાસ શરૂ કરતા બિલ્ડો લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.

  • આણંદમાં IT વિભાગના દરોડાનો મામલો
  • વહેલી સવારથી વિભાગે કાર્યવાહી હાથ ધરી
  • IT દરોડાથી બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ 

આજે વહેલી સવારે ખેડા, નડિયાદ અને આણંદમાં આઈટી વિભાગ દ્વારા સાગમેટ દરોડા પાડતા બિલ્ડરો તેમજ જ્વેલર્સ માલિકો દોડતા થઈ જવા પામ્યા હતા. જેમાં નડિયાદમાં મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

બિલ્ડર, જ્વેલર્સને ત્યાં આઈટીની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ
આણંદમાં નારાયણ બિલ્ડર, ક્રિષ્ના બિલ્ડર, જે.ડી.બિલ્ડરને ત્યાં પણ આઈટી દ્વારા રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તો લાંભવેલ રોડ પરની નારાયણ નંદન સાઈટ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. વહેલી સવારથી IT  વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા બિલ્ડરો તેમજ જ્વેલર્સનાં માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ મેગા સર્ચ ઓપરેશનમાં મોટી કર ચોરી પ્રકાશમાં આવે તેવી શક્યતા છે. 

વધુ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસ બાદ AAPને ઝટકો: 3 ફેબ્રુઆરીએ વધુ એક ધારાસભ્ય વિધિવત રીતે ભાજપમાં જોડાશે

IT વિભાગ દ્વારા કુલ 25 જગ્યાએ તપાસ હાથ ધરી
ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા આણંદમાં જ્વેલર્સને ત્યાં તો નડિયાદમાં ગરમ મસાલાનાં વેપારી એશિયન ગ્રુપ પર આઈટીએ સાગમટે દરોડા પાડ્યા હતા.  ત્યારે એશિયન ગ્રુપ આણંદના નારાયણ ગ્રુપ રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલું છે. બંને ગ્રુપનાં ઓફીસ, ઘર મળી કુલ 25 સ્થળો ઉપર આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.  મેગા સર્ચ ઓપરેશનમાં મોટી કરચોરી સામે આવવાની શક્યતાઓ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ