બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / બિઝનેસ / ભારત / Budget / IT department notified ITR form 1 4 for financial year 2024-25, last due date is 31 july 2024

બિઝનેસ / ITR Form: ઈનકમ ટેક્સ રિર્ટન ભરવાનો હોય તો ખાસ જાણી લેજો, આ વખતે ત્રણ મહિના પહેલા જ લેવાયો મોટો નિર્ણય

Vaidehi

Last Updated: 04:21 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBDT નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફોર્મ 1-4 જાહેર કર્યાં છે. આ વખતે નાણાકીય વર્ષ પૂર્ણ થવાનાં 3 મહિના પહેલા જ ફોર્મ જારી કરવામાં આવ્યાં છે.

  • CBDTએ ઈનકમ ટેક્સ રિટર્નનાં ફોર્મ જારી કર્યાં
  • આ વખતે 3 મહિના પહેલા જ ફોર્મ 1-4 જાહેર કર્યાં
  • 50 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટેનાં ITR ફોર્મ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિઝે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફોર્મ જારી કરી દીધાં છે. આ વખતે ફોર્મ નાણાકીય વર્ષ પૂર્ણ થવાનાં 3 મહિના પહેલાં અને ITR ફોર્મ 1 અને 4 ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ 2024થી 7 મહિના પહેલા ફોર્મ જાહેર કરી દીધાં છે.  

ગતવર્ષે ફેબ્રુઆરીમાં આવ્યાં હતાં ફોર્મ
સરકારે આ નોટિફિકેશન 22 ડિસેમ્બરનાં જારી કરી છે. ગતવર્ષે સરકારે બજેટ રજૂ કર્યા બાદ ફેબ્રુઆરી 2023માં ITR ફોર્મ જારી કર્યાં હતાં. ચાલુ નાણાકીય વર્ષનો અંત 31 માર્ચ 2023નાં રોજ થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટેક્સ ભરનારાઓને અત્યારથી પોતાની આવક ગણવામાં મુશ્કેલી થશે. પણ આ ITR-1 એ લોકો માટે છે જેની તમામ સ્ત્રોતોમાંથી કુલ આવક 50 લાખથી વધારે નહીં થઈ શકે.

કોણ કરી શકશે આ ફોર્મનો ઉપયોગ?
આ ટેક્સ સ્ટ્રક્ચર અંતર્ગત આવનારી સેલેરી, એક પ્રોપર્ટીથી થતી આવક કે વ્યાજ તેમજ ડિવિડેંડથી થનારી આવક અને કૃષિથી 5000 સુધીની આવક લેનારા લોકો આ ફોર્મનો ઉપયોગ કરી શકશે. જો કે કોઈ કંપનીમાં ડાયરેક્ટર, ગેર લિસ્ટેડ કંપનીઓનાં શેરમાં રોકાણ કરી ચૂકેલા લોકો, કલમ 194N અંતર્ગત આવનારા લોકો, કેપિટલ ગેસ અને 2 સંપત્તિઓથી જેમની આવક થઈ રહી છે તે લોકો આ ફોર્મનો ઉપયોગ નહીં કરી શકે.

ઓલ્ડ ટેક્સ રિજીમ
વર્ષ 2023નાં બજેટમાં નવાં ટેક્સ સ્ટ્રક્ચરને ડિફોલ્ટ ટેક્સ રિઝીમ બનાવી દેવામાં આવ્યું હતું. તેથી જો તમે જૂનાં ટેક્સ સ્ટ્રક્ચરમાં રહેવા ઈચ્છો છો તો નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફોર્મ ભરતાં સમયે તમારે ઓલ્ડ ટેક્સ રિજીમને સિલેક્ટ કરવું પડશે. જો આવું નહીં કરો તો ટેક્સની ગણતરી નવા રિઝીમનાં ઈનકમ ટેક્સ સ્લેબનાં હિસાબે થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ