બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Virat Kohli requested crowd stopped booing hardik pandya

MI vs RCB / VIDEO: 'એક જ દિલ કેટલી વાર જીતશે કોહલી', હાર્દિકની હુટિંગ જોઈ ન શક્યો વિરાટ, કર્યું આવું

Arohi

Last Updated: 08:16 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 MI Vs RCB: મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગુરૂવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટથી હરાવી દીધું છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના એક જેસ્ચરે બધાનું દિલ જીતી લીધું.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગુરૂવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ મેચમાં રોયલ ચેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટથી હરાવી દીધુ છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના એક જેસ્ચરે દરેક લોકોનું દિલ જીતી લીધુ. 

લાઈવ મેચ વખતે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની એક વખત ફરી વાનખેડે સ્ટેડિયમમાં હૂટિંગ થઈ રહી હતી. પરંતુ વિરાટ કોહલીએ દર્શકોને ચુપ કરાવી દીધા. 

વિરાટ કોહલીનો આ વીડિયો જીતી લેશે દિલ
હકીકતે મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ વખતે જ્યારે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા માટે ક્રીઝ પર ઉતર્યા તો વાનખેડે સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તેમની હૂટિંગ કરી. મેદાન પર ફીલ્ડિંગ કરી રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી આ વાતથી ખૂબ જ નિરાશ જોવા મળ્યા. 

વધુ વાંચો: VIDEO: રોહિત શર્માએ આ ખેલાડીના ચાલુ મેચે કર્યા વખાણ, કહ્યું શાબાશ હજુ વર્લ્ડ કપ રમવાનો છે

વિરાટ કોહલીએ તેના બાદ દર્શકોને ઈશારોમાં હાર્દિક પંડ્યાની હૂટિંગ ન કરવાની અપીલ કરી. વિરાટ કોહલીએ દર્શકોને હાર્દિક પંડ્યાનું પ્રોત્સાહન વધારવાની વાત કહી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Hardik pandya IPL 2024 MI vs RCB Virat Kohli હાર્દિક પંડ્યા IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ