બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Suspense over Lucknow Super Giants captain, know who will take charge

IPL 2024 / લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન પર સસ્પેન્સ, જાણો RCB વિરૂદ્ધ કોણ સંભાળશે ટીમની જવાબદારી

Megha

Last Updated: 08:46 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB vs LSG: આજે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ તેની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. આ મેચમાં LSG ટીમની કમાન કોણ સંભાળશે તે હજુ સ્પષ્ટ નથી.

IPL 2024 ની 15મી મેચ આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો વચ્ચે રમાશે પણ આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની કમાન કોણ સંભાળશે તે હજુ સ્પષ્ટ નથી. વાત એમ છે કે ટીમના ફુલ ટાઈમ કેપ્ટન કેએલ રાહુલે છેલ્લી મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી ન હતી અને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો.

રાહુલે સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પહેલા નેટ અને ફિટનેસ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો પરંતુ એલએસજીએ આજની મેચમાં તેની ભૂમિકા જાહેર કરી નથી એવામાં હવે જોવાનું એ રહ્યું કે તે આજની મેચમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે કે નહીં. લખનૌની ટીમે પંજાબ કિંગ્સ સામે રાહુલનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કર્યો હતો, જે બાદ તેની ફિટનેસને લઈને સવાલો ઉભા થયા હતા. નિકોલસ પુરનની કેપ્ટન્સીમાં ટીમે 21 રનથી મેચ જીતી હતી. 

નિકોલસ પૂરને આરસીબી સામેની મેચ પહેલા કહ્યું હતું કે અમે જોઈશું કે તે નેટ સેશનમાં કેવું પ્રદર્શન કરે છે અને પછી તેના આધારે નિર્ણય લઈશું. પંજાબ સામે ક્વિન્ટન ડી કોક સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા રાહુલે નવ બોલમાં 15 રન બનાવ્યા હતા. આ પછી ટીમે તેની જગ્યાએ નવીન ઉલ હકને મેદાનમાં ઉતાર્યો અને ડી કોકે વિકેટકીપરની ભૂમિકા ભજવી. રાહુલ નેટ સેશન દરમિયાન બેટિંગ કરતો જોવા મળ્યો હતો પરંતુ તે વિકેટકીપિંગ પ્રેક્ટિસથી દૂર રહ્યો હતો.

વધુ વાંચો: IPL 2024ના પોઈન્ટ ટેબલમાં થઈ મોટી ઉથલપાથલ, CSK-KKRને પાછળ છોડીને ટોપ પર પહોંચી ગઈ આ ટીમ 

છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા પુરને બે મેચમાં 170ના સ્ટ્રાઈક રેટથી 104 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી પણ સામેલ છે. તેણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મેં મારી બેટિંગ પર ઘણી મહેનત કરી છે. હું ટીમ માટે કોઈપણ જવાબદારી નિભાવવા તૈયાર છું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ