બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 mi vs rr fans chanted hamara captain kaisa ho rohit sharma rection viral

Video / 'હમારા કેપ્ટન કૈસા હો, રોહિત શર્મા....', ફેન્સે કરી નારેબાજી તો આ રીતે હિટમેને દિલ જીતી લીધું

Arohi

Last Updated: 11:38 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Rohit Sharma Viral Video: રોહિત શર્માના પ્રતિ ફેંસની દિવાનગીનું લેવલ અલગ જ છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ફેંસ રોહિતને જોઈને નારા લગાવી રહ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે IPL 2024ની 38મી મેચ રમાઈ. આ મેચ બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા અને ટીમને બસમાં બેસેલી જોઈને ફેંસ બહારથી બૂમો પાડી રહ્યા છે અને રોહિત-રોહિત નામના નારા લગાવી રહ્યા છે. જણાવી દઈએ કે મુંબઈને આ મેચમાં રાજસ્થાને 9 વિકેટે હરાવી. મુંબઈ ઈન્ડિયન્સની આ સીઝનમાં રમાયેલી 8 મેચોમાંથી આ 5મી હાર છે. 

જ્યારે ટ્રાફિકમાં ફસાઈ મુંબઈ ઈન્ડિયન્સની ટીમની બસ 
રાજસ્થાન રોયલ્સની સામે મેચ પુરી થયા બાદ જેવું મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સવાઈ માનસિંહ સ્ટેડિયમથી ટીમ હોટલની તરફ જઈ રહી હતી. તેમની બસ જયપુરના ટ્રાફિકમાં ફસાઈ ગઈ. જ્યાં અમુક ફેંસને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જોવાની તક મળી. 

વધુ વાંચો: શું T20 વર્લ્ડકપમાં સુનીલ નારાયણ રમશે કે કેમ? આપી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી જાતે જ સ્પષ્ટતા

જે વિંડો સીટ પર બેઠા હતા. રોહિતને જોઈને ફેંસે નારાબાજી શરૂ કરી દીધી, "મુંબઈ ચા રાજા રોહિત શર્મા", "હમારા કેપ્ટન કેસા હો, રોહિત શર્મા જેસા હો". ફેંસને રોહિતે પણ નિરાશ ન કર્યા અને તેમની તરફ હાથ હલાવ્યો અને સ્માઈલ આપી. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 MI vs RR Rohit Sharma viral video રોહિત શર્મા વાયરલ વીડિયો IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ