બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / indian fan made tattoo of miya khalifa pornstar reacted in anger

VIRAL / ભારતીય ફેને બનાવ્યું પોર્નસ્ટાર મિયા ખલિફાનું ટેટૂ, જોઈને લાલઘૂમ થઈ ગઈ મિયા, જાણો શું છે કારણ

Mayur

Last Updated: 07:02 PM, 8 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટેટૂ આર્ટિસ્ટે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેણે પોર્નસ્ટાર મિયા ખલીફાનું ટેટૂ બનાવ્યું હતું.

ભૂતપૂર્વ પોર્નસ્ટાર મિયા ખલીફાનો હજુ પણ એક મોટો ફેનબેઝ છે. ભારતમાં પણ તેના ઘણા બધા ફેન્સ છે. તાજેતરમાં તેના એક ભારતીય ફેને એવું કર્યું કે જેને કારણે તે ગુસ્સે થઈ ગઈ હતી. 

દિલ્હીનાં ફેને બનાવ્યું ટેટૂ 
એક ભારતીય ટેટૂ આર્ટિસ્ટે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેણે એક ટેબલેટ પર મિયાની ઓરિજિનલ તસવીર બતાવી હતી અને ત્યાર બાદ પોતાના પગમાં બનવડાવેલું ટેટૂ દર્શાવ્યું હતું. 

 

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો વિડીયો 
ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો વાયરલ થઈ ગયો હતો. મિયાની ચશ્મા પહેરેલી તસવીર જેવુ અદ્દલ લાગતું ટેટૂ પગમાં બનાવી દીધું હતું. નોંધપાત્ર છે કે મિયાએ ગયા વર્ષે આઅ ફોટોમાં દેખાતા ચશ્માંની હરાજી કરવી હતી અને તેમ એક લાખ ડોલર મેળવ્યા હતા. આ રકમ ભારતીય રૂપિયા મુજબ 73 લાખ રૂપિયા જેટલી થાય છે. જે તમામ બાદમાં તેણે ચેરિટિમાં આપી દીધા હતા. 

 

મિયાને આવ્યો ગુસ્સો 
ઘણા લોકોએ ભારતીય ફેનના આ ટેટૂના વખાણ કર્યા હતા પણ ખુદ મિયાએ આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નાખ્યો હતો અને તેણે ''ભયાનક'' કહી દીધો હતો. વિડીયો શેર કરીણે તેણે કહ્યું હતું કે આ ભયાનક છે. તો સામે ફેને આ નકારાત્મક ટિપ્પણીને અવગણીને કહી દીધું હતું કે, ''મિયા ખલીફા અને 4 મિલિયન ઇન્સ્ટા ફ્રેન્ડસનો ધન્યવાદ''


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ