બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

VTV / સ્પોર્ટસ / Indian Elavenil Valarivan won gold in 10m air rifle women final at the 2019 issf wold cup in Rio

ISSF World Cup / શૂટિંગ વર્લ્ડકપમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ, રાષ્ટ્રીય રમત દિવસે ઇલાવેનિલની દેશને મોટી ગિફ્ટ

Dhruv

Last Updated: 01:41 PM, 29 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય યુવા મહિલા શૂટર ઈલાવેનિલ વાલારિવાને રિયો ડી જાનેરોમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડકપ 2019માં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 20 વર્ષીય એલેવિનલ તેનાં પ્રથમ સિનિયર શૂટિંગ વર્લ્ડકપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ કેટેગરીમાં વર્લ્ડકપ ગોલ્ડ જીતનાર ત્રીજી ભારતીય શૂટર બની છે.

Elavenil Valarivan

આ પહેલા અપૂર્વી ચંદેલા અને અંજલિ ભાગવતે આ પરાક્રમ કર્યું છે. ઇલાવેનિલે 251.7 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. જ્યારે ગ્રેટ બ્રિટનનાં સિયોનાડ મૈકિંટોશે 250.6 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો.

વાલારિવાન (Elavenil Valarivan) આ પહેલા જૂનિયર વર્લ્ડકપમાં બે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ફાઇનલમાં ભારતની સીનિયર શૂટર અંજુમ મુદગિલ છઠ્ઠા સ્થાન પર રહી. આ પહેલાં અપૂર્વી ચંદેલા વધારે ઓછાં અંતરથી ફાઇનલમાં ક્વૉલિફાઇ કરતા-કરતા રહી ગઇ. ચંદેલાનું ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં 11મું સ્થાન રહ્યું.

Elavenil Valarivan

ભારતે 2020 ઓલમ્પિક ઇવેન્ટ માટે પહેલા જ પોતાનાં ક્વૉટાની બે જગ્યાઓ સુરક્ષિત કરી લીધી છે. વાલારિવાને પોતાની સીનિયર શૂટર અંજુમ મુદગિલને પણ હરાવી દીધી. વાલારિવાન અને મુદગિલ બંનેએ 629.4 અને 627.7 પોઇન્ટ્સ સાથે ક્વૉલીફાઇ કર્યુ હતું. ફાઇનલ માટે ક્વૉલીફાઇ કરનારા 8 લોકોમાં આ બંને શામેલ હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ