બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / india vs england cricket world cup 2023 ekana cricket stadium match latest updates

World cup 2023 / આજે ઈંગ્લેન્ડ સામે ભારતનો મહામુકાબલો: શું મેચ જીતીને નંબર વન બની શકશે રોહિત બ્રિગેડ? કેવી હોઈ શકે છે ટીમ

Manisha Jogi

Last Updated: 08:44 AM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે અત્યાર સુધી 5 મેચ રમી છે અને તમામ મેચમાં જીત મેળવી છે. ઈંગ્લેન્ડ 5 મેચમાંથી 4 મેચ હારી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 10માં સ્થાન પર છે.

  • આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે
  • ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 10માં સ્થાન પર
  • ઈંગ્લેન્ડ સામે ભારતની આ મેચ ખૂબ જ પડકારજનક હોઈ શકે છે

આજે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારતે અત્યાર સુધી 5 મેચ રમી છે અને તમામ મેચમાં જીત મેળવી છે. ઈંગ્લેન્ડ 5 મેચમાંથી 4 મેચ હારી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 10માં સ્થાન પર છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ છે, જેમાંથી ઈંગ્લેન્ડે 4 મેચ અને ભારતે 3 મેચ જીતી છે. 

હાર્દિક પંડ્યાએ NCAમાં પ્રેક્ટીસની શરૂઆત કરી છે અને પગમાં સોજો ઓછો થઈ ગયો છે. હાર્દિક પંડ્યા હાલમાં બેટીંગ કરી રહ્યા છે, ટૂંક સમયમાં બોલિંગ પણ શરૂ કરશે. હાર્દિક પંડ્યા આજની મેચ નહીં રમે. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં અત્યાર સુધી 3 મેચ રમવામાં આવી છે, જ્યાં પહેલા બેટીંગ કરનાર ટીમો 2 વાર જીતી છે. 

ઈંગ્લેન્ડ સામે ભારતની આ મેચ ખૂબ જ પડકારજનક હોઈ શકે છે. 2003ના વર્લ્ડ કપ પછી ભારતે ICC ઈવેન્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું નથી. વર્ષ 2011માં બંને ટીમ વચ્ચે હાઈસ્કોરિંગ મુકાબલો ટાઈ રહ્યો હતો. ઈંગ્લેન્ડ હાલમાં પોઈન્ટ ટેબલ પર 10માં સ્થાન પર છે. ઈંગ્લેન્ડ આજની મેચ પણ હારી જશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. 

ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશવ્નિ, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા

ઈંગ્લેન્ડ ટીમ- જોની બેયરસ્ટો, ડેવિડ માલન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વુડ, સૈમ કુરેન, બ્રાયડન કાર્સ, હૈરી બુક, ગસ એટકિંસન
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ