બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND VS AUS : સિડનીમાં ટીમ ઈન્ડિયાના શેર થયા ઢેર, પ્રથમ ઈનિંગ 185 રન પર સમેટાઈ
Last Updated: 12:23 PM, 3 January 2025
IND VS AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ આજે (3 જાન્યુઆરી 2025) સિડનીમાં રમાઈ રહી છે. ભારતની પ્રથમ ઈનિંગ 185 રન પર સમેટાઈ ગઈ છે. હવે કેપ્ટન બુમરાહ પાસેથી આશા છે.
ADVERTISEMENT
#BorderGavaskarTrophy | Sydney, Australia | 5th Test: India bowled out at the score of 185 while batting first after winning the toss
— ANI (@ANI) January 3, 2025
(Rishabh Pant 40; Scott Boland 4/31, Mitchell Starc 3/49)
(Pic - ICC) pic.twitter.com/az0qadqmtW
ભારતે ટોસ જીતી બેટિંગનો નિર્ણય કર્યો
ADVERTISEMENT
સિડની ટેસ્ટમાં ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છે કે આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
ભારતનો સ્કોરકાર્ડ

ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા સીરિઝમાં 2-1થી આગળ
ભારતે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં 184 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ રીતે, તે હાલમાં સીરિઝમાં 2-1થી આગળ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.