બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / india nepal border allegedly firing police indian injured

અવળચંડાઇ / બોર્ડર પર નેપાળ પોલીસે ફરી કર્યો ગોળીબાર, એક ભારતીય ગંભીર

Kavan

Last Updated: 12:02 AM, 20 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન અને ભારત વચ્ચે લદ્દાખના ગલવાનમાં થયેલી અથડામણની શ્યાહી હજી સૂકાઇ નથી ત્યાં બિહારના ફતેપુર સ્થિત આવેલ ભારત-નેપાળ બોર્ડર પર નેપાળ પોલીસે ગોળીબાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નોંધનીય છે કે, આ પહેલા પણ નેપાળ પોલીસ દ્વારા આ પ્રકારે ગોળીબાર કરવામાં આવ્યો છે.

  • ભારત-નેપાળ સીમા પર નેપાળ પોલીસ કર્યું ફાયરિંગ 
  • એક યુવક થયો ઘાયલ

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે નેપાળ પોલીસે 3 ભારતીય નાગરિકો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક યુવક ઘાયલ થયો હતો. ઘાયલ થયેલા આ યુવકને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 

ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર 

ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ યુવાનની સારવાર પૂર્ણિયામાં કરવામાં આવી રહી છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે ઈજાગ્રસ્ત યુવક જીતેન્દ્રકુમાર સિંહ (25) અને તેના બે સાથીઓ અંકિતકુમાર સિંહ અને ગુલશનકુમાર સિંહ ભારત-નેપાળ સરહદ પર માફી ટોલા અને મલ્લાહ તોલા ગયા હતા. 

નેપાળ પોલીસે કર્યું ફાયરિંગ 

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામની બહાર ખેતર જતાં આવતી નેપાળ બોર્ડર સીમા પર તૈનાત નેપાળ પોલીસે આ યુવકો પર તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. જેમાં જીતેન્દ્ર કુમાર સિંહને ગોળી વાગી હતી. નેપાળ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગની આ ઘટનામાં યુવક અને તેના 2 સાથીદાર ઘાયલ થયાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ