બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / India likely to formulate new policy with Taliban

નવી નીતિ / સૂત્ર: તાલિબાન સાથે અફઘાનિસ્તાનમાં મોદી સરકાર નવી નીતિ બનાવાના મૂડમાં, ભારતના હિત માટે લેવાઈ શકે છે મોટા નિર્ણય

Ronak

Last Updated: 01:40 PM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની પરિસ્થિતીને લઈને ભારત તાલિબાન સાથે નવી નીતિ બનાવી શકે છે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. ભારતના હિત માટે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવશે

  • તાલિબાન સાથે ભારત નવી નીતિ બનાવે તેવી શક્યતા 
  • પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મોટા નિર્ણય લેવાય તેવી સંભાવના 
  • રશિયાના રાષ્ટ્રપતિએ PM મોદી સાથે 45 મિનિટ કરી વાત 

તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવી લીધા બાદ બધાના મનમાં હાલ એકજ સવાલ છે કે ભારતનું વલણ હવે અફઘાનિસ્તાન પ્રત્યે કેવું રહેશે. સાથેજ લોકોના મનમાં એ સવાલ પણ ઉઠી રહ્યા છે કે ભારત તાલિબાનીઓ સાથે સંપર્ક સાધશે કે નહી સાધે. 

દેશના હિત માટે લેવાશે મોટા નિર્ણય 

જોકે સૂત્રો દ્વારા હવે એવી માહિતી સામે આવી છે કે દેશના હિત માટે ભારતે જેની પણ સાથે વાત કરવાની જરૂર પડશે. તેની સાથે તે વાત કરશે. જોકે અગાઉ ભારતે ક્યારેય પણ તાલિબાનો સાથે સંપર્ક સાંધવાની વાત નથી કરી. ત્યારે હવે તાલીબાન સાથે ભારત વાત કરશે તો પણ તે વાતમાં પણ શું મુદ્દા મુકવામાં આવશે તે મોટો પ્રશ્ન છે. 

તાલિબાનો માટે નવી નીતિ બનાવામાં આવશે 

સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે અફઘાનિસ્તાનની હાલની સ્થિતી જોઈને ભારત સરકાર તાલિબાનો માટે નવી નીતિ બનાવી શકે છે. સૌથી મોટી વાત એ છે કે સમગ્ર મામલે સરકાર દ્વારા તાલીબાન સાથે વાત કરવામાં આવશે. 

ભારતની ભૂમિકા હવે મહત્વની રહેશે 

બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન  અને વડાપ્રધાન મોદીએ 45 મિનિટ સુધી વાતચીત કરી હતી. જેથી  એ વાત સ્પષ્ટ થાય છે કે અફઘાનિસ્તાનમા તિલાબાની રાજ આવ્યા પછી પણ અહિયા ભારતની ભૂમિકા મહત્વની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ