બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Finally after 2 years this player will return to Team India! Selectors made the choice, know why

IND vs WI / આખરે 2 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં થશે આ ખેલાડીની વાપસી! સિલેક્ટર્સે કરી પસંદગી, જાણો કેમ

Megha

Last Updated: 09:06 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. જેમાં છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલ આ ખેલાડી પણ જગ્યા મળી છે

  • ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે
  • 2 વર્ષ પછી ટીમ ઈન્ડિયા માટે રમશે આ ખેલાડી!
  • વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું હતું ડેબ્યૂ 

ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે. જણાવી દઈએ કે સૌથી પહેલા બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે અને આ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 12 થી 16 જુલાઈ દરમિયાન ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયા પણ ડોમિનિકા રવાના પણ થઈ ગઈ છે. હવે વાત એમ છે કે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી આ ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયાના ખેલાડી માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ ખેલાડીને 2 વર્ષ બાદ ભારતીય ટીમમાં રમવાની તક મળી શકે છે.

2 વર્ષ પછી ટીમ ઈન્ડિયા માટે રમશે આ ખેલાડી!
નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ સાથે જ એક એવા ખેલાડીને પણ જગ્યા મળી છે, જે છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ફાસ્ટ બોલર નવદીપ સૈની છે. જણાવી દઈએ કે નવદીપ સૈનીને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. ઈજાના કારણે અને થોડા સમય માટે ટીમની બહાર રહેવાના કારણે નવદીપ સૈનીની કારકિર્દીમાં એવો બ્રેક આવ્યો કે હવે તે 2 વર્ષ બાદ વાપસી કરી રહ્યો છે.

વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું હતું ડેબ્યૂ 
નવદીપ સૈની એ વર્ષ 2019 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સૈનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ભારત માટે 2 ટેસ્ટ મેચ, 8 ODI અને 11 T20 મેચ રમી છે. જણાવી દઈએ કે નવદીપે ટેસ્ટ મેચમાં 4, વનડેમાં 6 અને ટી20માં 13 વિકેટ ઝડપી છે. તેને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2 વર્ષ પહેલા શ્રીલંકા સામે રમી હતી.

ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે, કે.એસ. ભરત, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષુલ પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ