રોકાણ / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા ગેરંટી સાથે થઈ જશે ડબલ, 50 હજારના મળશે 1 લાખ રૂપિયા

In this scheme of Post Office the money is guaranteed to double you will get 1 lakh rupees instead of 50 thousand

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું સુરક્ષિત માનવામાં આવે છે. સરકાર દ્વારા સંચાલિત પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમમાં રોકાણ કરીને તમે તમારા પૈસા ડબલ રી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં સરકાર તમારા પૈસા ડબલ કરી આપવાની ગેરંટી આપે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ