બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / In the final match between India and Australia, India set the Kangaroo team a target of runs to win

World cup 2023 / IND vs AUS: વર્લ્ડ કપ 2023માં પહેલી વખત ભારતીય ટીમ થઈ ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને આપ્યો 241 રનનો ટાર્ગેટ

Pravin Joshi

Last Updated: 06:05 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે પ્રથમ દાવમાં નિર્ધારિત 50 ઓવરમાં 240 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગટે આપ્યો હતો.

  • ભારતે પ્રથમ દાવમાં નિર્ધારિત 50 ઓવરમાં 240 રન ફટકાર્યા 
  • ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગટે આપ્યો 
  • કે.એલ.રાહુલ અને વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારી

વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ દાવમાં નિર્ધારિત 50 ઓવરમાં 240 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગટે આપ્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ ભારતીય ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ વાપસી કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે ટીમનો કબજો સંભાળી લીધો હતો, પરંતુ કમિન્સે કોહલીની વિકેટ લઈને યજમાન ટીમને ફરી મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ભારત તરફથી વિરાટ કોહલી અને કે.એલ.રાહુલ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રન ફટકાર્યા હતા. જ્યારે કે.એલ.રાહુલે 107 બોલમાં 66 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા 47, શુભમન ગિલ 4 રન, શ્રેયસ ઐયર 4 રન, જાડેજા 9 રન, સુર્યકુમાર યાદવ 18 રન ફટકાર્યા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે સફળતા મળી. ભારતનો સ્કોર 80 રન હતો ત્યારે પ્રથમ 10 ઓવરમાં તોફાની શરૂઆત થઈ હતી, પરંતુ રોહિત શર્માના આઉટ થયા બાદ રનની ગતિ થંભી ગઈ હતી. 11 થી 40 ઓવરની વચ્ચે ભારતીય બેટ્સમેનો માત્ર બે બાઉન્ડ્રી ફટકારી શક્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલરોએ ચોક્કસ આયોજન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે દરેક ભારતીય બેટ્સમેન માટે અલગ આયોજન સાથે આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: 

ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), હેઝલવુડ, એડમ ઝમ્પા.

ભારતની પ્લેઈંગ ઈલેવન: 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ