બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Important decision of Ahmedabad Municipal Corporation regarding 2-storey basement in flat

નિર્ણય / ફ્લેટમાં 2 માળના ભોંયરાને લઇને અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય, ભારે વરસાદે મચાવી હતી તબાહી

Kishor

Last Updated: 07:42 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટી મહત્વનો નિર્ણય લઈ બે માળના ભોયરા હશે તેમને પાણી નિકાલ માટે પંપની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. તેવું જણાવાયું છે.

  • વરસાદમાં ફ્લેટના ભોંયરામાં પાણી ભરવાનો મામલો 
  • સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો મહત્વનો નિર્ણય 
  • બે માળના ભોયરા હશે તેમને પંપની વ્યવસ્થા જાતે કરવાની રહેશે

અમદાવાદમાં રવિવારે ખાબકેલા અનરાધાર વરસાદે શહેર આખામાં પાણી પાણી કરી નાખ્યું હતું.  ભારે વરસાદના કારણે શહેરોમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાંકીનો સામનો કરવોનો વારો આવ્યો હતો. વરસાદે તબાહી મચાવતા કામગીરી મામલે જાણે મનપાનો પન્નો ટૂંકો પડયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આથી વરસાદ દરમિયાન અમદાવાદમાં ફ્લેટના ભોંયરામાં પાણી ભરવા મામલે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંબે માળના ભોયરા હશે તેમને પંપની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. જેને લઇને પોતાના પ્રિમાઇસીસ અંદર પાણીનો ભરાવો ન થાઇ. જેમાં સહકાર આપવા જણાવ્યુ છે. વધુમાં આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ કે શહેરમાં વરસાદી પાણી ભરાયેલા હતા તેના નીકાલ માટે મનપા દ્વારા જહેમત હાથ ધરવામાં આવી હતી અને  પ્રાઇવેટ પ્રિમાઇસીસી સહિત 430 થી જગ્યાએથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ પડતા બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા.
 
શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર રોડ-રસ્તા ધોવાણ થયું 
તાજેતરમાં અમદાવાદ શહેરને વરસાદે ઘમરોળી નાખ્યું હતું. ગત રવિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. જેને લઈને લોકોને ભારે હાલાંકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ આ વરસાદે AMCના પ્રિ-મોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર રોડ-રસ્તા ધોવાણ થયું હતું. જેમાં ગુરૂકુલથી વિશ્રામનગર જતા માર્ગ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆતમાં જ AMCએ પ્રિ-મોનસૂનના નામે રોડ પર ખોદકામ કર્યું હતું. આમ AMCના અણઘડ વહીવટથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ