બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / IMD Rainfall Alert: These states are likely to receive heavy rainfall for three days, the Meteorological Department issued an alert

Alert / ઠંડી અને વરસાદની મિક્સ ઋતુ : IMDએ કરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદના સંકેત

Pravin Joshi

Last Updated: 05:02 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે કહ્યું છે કે તામિલનાડુ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 3 થી 5 નવેમ્બર વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે. જોકે, બાકીના રાજ્યોના હવામાનમાં કોઈ મોટા ફેરફારના કોઈ સંકેત નથી.

  • હવામાન વિભાગે ફરી વરસાદને લઈને કરી આગાહી
  • કેટલાક રાજ્યોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ 
  • તામિલનાડુ, કેરળ, કર્ણાટકમાં વરસાદની આગાહી

જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ ઉત્તર ભારતમાં પણ ઠંડી નજીક આવી રહી છે. તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, હજુ પણ દક્ષિણમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે તામિલનાડુ, કેરળ, માહે, કર્ણાટકમાં 3 થી 5 નવેમ્બર વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે. જોકે, બાકીના રાજ્યોના હવામાનમાં કોઈ મોટા ફેરફારના કોઈ સંકેત નથી.

દક્ષિણ ભારતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં આંદામાન નિકોબાર ટાપુઓ, કોંકણ, ગોવા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ભારતની વાત કરીએ તો અહીં આગામી સાત દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાનો છે. તેમાંથી તામિલનાડુ, કેરળ, માહેમાં 1લી, 3જી અને ત્યારબાદ 5મી નવેમ્બરે અને કર્ણાટકમાં 3જીથી 5મી નવેમ્બર દરમિયાન ભારે વરસાદ પડશે.

વરસાદની ચેતવણી 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં 1 થી 3 નવેમ્બરે, હિમાચલ પ્રદેશમાં 2 અને 3 નવેમ્બરે અને ઉત્તરાખંડમાં 3 નવેમ્બરે હળવો વરસાદ અને હિમવર્ષા થવાની છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ