બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Iffco Chairman Dilip Sanghani statement on crop insurance company

નિવેદન / વીમા કંપનીઓ કોરા કાગળમાં સહી કરાવી રહી છે, ખેડૂતો સાવચેત રહેજોઃ દિલીપ સંઘાણી

Hiren

Last Updated: 10:52 PM, 24 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજકોમાસોલના ચેરમેન અને ભુતપૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ ખેડૂતોના પાક વીમાને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું હતું. દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, પાક વીમા કંપની ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે, વીમા કંપની ખેડૂતોને જે વીમા માટે અને પાકમાં જે સર્વે કરવામાં આવી રહ્યો છે, જે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તે ફોર્મ કોરા રાખીને સહી કરાવવામાં આવી રહી છે.

  • પાક વીમા કંપની ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છેઃ દિલીપ સંઘાણી
  • છેતરપિંડી કરતી વીમા કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવેઃ સંઘાણી
  • સર્વેના કોરા ફોર્મ પર ખેડૂતોની સહી કરાવીઃ સંઘાણી

સાંસદ પરબત પટેલ બાદ ભાજપના જ નેતા દિલીપ સંઘાણીએ વીમા કંપનીઓ પર મોટા આક્ષેપો કર્યા છે. તેમણે કૃષિ વીમાનું પ્રમિયન વસૂલનાર કંપની પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, સર્વેના કોરા ફોર્મ પર ખેડૂતોની સહી કરાવી.

છેતરપિંડી કરતી વીમા કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે

સંઘાણીએ ખેડૂતો મુદ્દે કહ્યું હતું કે, ખેડૂતોને સાવચેત રહેવાની અપીલ કરૂ છું. પાક વીમા કંપની સામે યોગ્ય પગલા ભરવામાં આવે. ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર કંપની સામે તપાસ થાય. છેતરપિંડી કરતી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે. મળવાપાત્ર વીમાથી પણ નીચો વિમો મળે ત્યારે શંકા જાય છે. મને વિશ્વાસ છે રાજ્ય સરકાર સામે ફરિયાદ જતા પગલા લેવાશે. મને સરકાર પર ભરોસો છે. 

સર્વેના કોરા ફોર્મ પર ખેડૂતોની સહી કરાવી

મારી જાહેરાત બાદ વીમા કંપનીઓએ ફોર્મ પરત કર્યાની માહિતી મળી છે. ખેડૂતોએ ચકાસણી બાદ જ ફોર્મ પર સહી કરવા અપીલ કરી છે. કોરા ફોર્મ પર સહીની મારા વિસ્તારના ખેડૂતોએ ફરિયાદ કરી હતી.

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને બોલવાનો કોઇ અધિકાર નથી. કોંગ્રેસને રાજીનામા માગવાનો કોઇ હક નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ