બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / If you want to be happy in life stay away from people with these 6 qualities

tips / આ 6 નખરાં વાળા લોકોથી હંમેશા રહેજો સાવધ, નહીંતર મગજ પર પડશે ખરાબ અસર, ઓળખ જરૂરી એ કોણ?

Kishor

Last Updated: 08:49 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં સુખી થવું હોય તો આ 6 ગુણ ધરાવતા લોકોને પડખે ચડવા ન દેતા. આ 6 લોકોથી અંતર જાળવવું તમારા ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.​

  • જીવનમાં સુખી થવું છે તો આ 6 લોકોથી રહેવું દૂર
  • ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
  • તમારી ટીકાથી સંબંધોમાં અડચણ ઉભી થાય છે

ઘણી વખત આપની આજુબાજુમાં રહેલા લોકો અને આપણી જેની સાથે ઉઠકબેઠક હોય છે તેવા વ્યક્તિઓનો આપણા જીવનમાં પ્રભાવ પડતો હોય છે આવી સ્થિતિ હોય છે. ઘણા જીવનમાં ફક્ત નકારાત્મકતાથી ભરેલા હોય છે અને તે સામે વાળામાં પણ નકારાત્મકતા ભરી દેતા હોય છે. આવી સ્થિતિમાં આવા લોકોથી દૂર રહેવું જરૂરી છે. આમ 6 લોકોથી અંતર જાળવવું તમારા ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જો તમને નકારાત્મક વિચારો આવતા હોય, સારી ઊંઘ નથી આવતી તો અત્યારથી જ કરવું  જોઈએ આ કામ | If you have negative thoughts and can not sleep well, then you  should do

નકારાત્મકતા
આવા લોકો તમારા જીવનમાં સતત નકારાત્મકતા ભરી દે છે. જે સતત તમારી ટીકા કર્યા કરે અને સંબંધોમાં અડચણ ઉભી કરે છે. જે તમને ભાવનાત્મક રીતે થકાવી શકે છે. ત્યારે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને બચાવવા માટે, તમારે આ લોકોથી દૂર રહેવું જરૂરી છે.

હાવી થઈ જવાવાળા લોકો
આ પ્રકારના પ્રભાવશાળી લોકો તમારા પર વર્ચસ્વ સ્થાપવા મથતા હોય છે. તે પોતાના દરેક કામ તમારી ઇચ્છા ન હોવા છતાં કરાવે છે. જે તમને નિયંત્રિત રાખવાના પ્રયાસમાં જ રહે છે. આથી જ તમારુ માન જાળવવા માટે, તમારે આવા લોકોથી દૂર રહેવું જરૂરી છે.

જુઠ્ઠા લોકો 
બીજી બાજુ વાતે વાતે જૂઠું બોલતા લોકોનો પણ સાથ સહકાર રાખવો જોઈએ નહીં કારણ કે તેઓ તમારા વિશ્વાસ તેમજ તમારી માનસિક શાંતિને તોડી શકે છે. આવી સ્થિતિમાં આ લોકોને ઓળખવા અને તેમનાથી દૂર રહેવું જરૂરી છે.

અહંકારી લોકો
અહંકારી લોકો ફક્ત પોતાનું જ વિચારે છે અને આ લોકોને ઘણીવખત કોઈની પડી હોતી નથી. તે સહાનુભૂતિ ધરાવતા નથી. પરિણામે તમારી ભાવનાત્મક રીતે નુકસાન પહોંચાડી શકે છે. આવા લોકો સાથે પણ કામથી કામનો સબંધ રાખવો જોઈએ.

એનર્જી નીચોવી નાખતા લોકો
ઘણા લોકો તેમનામાં રહેલ નકારાત્મકતા અને નિરાશાવાદથી ઉર્જાનો સતત નિકાલ કર્યા રાખે છે. તમારો સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખવા માટે આ લોકોથી અંતર રાખવું જોઈએ.

ડ્રામા કરવાવાળા લોકો
નાની નાની બાબતોમાં ડ્રામાં કરીને તમામ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની દિશામાં એક્ટિવ રહેતા લોકો તમારા માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. આથી આવા લોકોથી દૂર રહેવું જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ