મનોરંજન / 'મને એમ હતું કે હિન્દુસ્તાનની વાત થશે' અજય દેવગણની મેદાનનું ટ્રેલર રીલીઝ, લોકોને ખૂબ ગમ્યું

I thought it was going to be about India but we Maidan final trailer is dominated by Ajay Devgan

અજય દેવગનની બહુપ્રતિક્ષિત ફિલ્મ મેદાન ઈદના અવસરે 10મી એપ્રિલે બડે મિયાં છોટે મિયાં સાથે મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. રિલીઝના થોડા દિવસો પહેલા મેકર્સે હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ