બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / વિશ્વ / hundreds of birds suddenly fall from sky in mexico

VIDEO / આકાશમાંથી અસંખ્ય પક્ષીઓ જમીન પર આવીને પડ્યા, ટપોટપ મરવા લાગ્યા અબોલ જીવ

Pravin

Last Updated: 07:17 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરી અમેરિકાનો એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે, મેક્સિકોના કુઆઉઓટેમોક શહેરમાં પક્ષીઓનું એક ટોળું અચાનક જમીન પર આવીને પડ્યું હતું. આ ઝૂંડમાં પીળા માથાવાળા બ્લેક બર્ડ્સ સામેલ હતા. તેની સંખ્યા અસંખ્ય હતી.

  • ઉત્તરી અમેરિકામાં ચોંકાવનારી ઘટના બની
  • અસંખ્ય પક્ષીઓનું ટોળુ જમીન પર પડ્યું
  • શા માટે આવું બન્યું તે જાણવાનો થઈ રહ્યો છે પ્રયાસ

ઉત્તરી અમેરિકાનો એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે, મેક્સિકોના કુઆઉઓટેમોક શહેરમાં પક્ષીઓનું એક ટોળું અચાનક જમીન પર આવીને પડ્યું હતું. આ ઝૂંડમાં પીળા માથાવાળા બ્લેક બર્ડ્સ સામેલ હતા. તેની સંખ્યા અસંખ્ય હતી. 

વીડિયો વાયરલ થયો

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, તેમાંથી કેટલાય પક્ષીઓના મોત થઈ ગયા છે. ઘટના 7 ફેબ્રુઆરી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે. કેટલાય લોકોએ આ ઘટના પાછળ પ્રદૂષણને જવાબદાર ઠેરવ્યું છે. 5જી ટેકનોલોજી અને વિજળીના તારના કારણે આવું બન્યું હોવાનું પણ લોકો કહી રહ્યા છે. 

 

મોટું પક્ષી શિકાર માટે પાછળ પડ્યું હોય

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઘટનાનું કારણ પેરેગ્રીન અથવા બાજ જેવા કોઈ વિશાળ પક્ષી પણ હોઈ શકે છે. બની શકે કે, કોઈ માટુ પક્ષી તેમનો શિકાર કરવાની કોશિશ કરી રહ્યું હોય. આ કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ જમીન પર આવીને પડ્યા હોય. 

નિષ્ણાંતોએ કહી આ વાત

માનચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં એક સંરક્ષણ જીવ વિજ્ઞાનના પ્રોફેસર ડો. એલેક્ઝેંડર લીસે બ્રોટનના વિચાર જ વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મને તો આમા વિષ વિજ્ઞાનનો મામલો લાગતો નથી. હું હજૂ પણ કહું છું કે, સૌથી સંભવિત કારણ એ જ હોઈ શકે, એક શિકારીથી બચવા માટે પક્ષીઓનું ટોળુ જમીન પર આવીને પડ્યું હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ