બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Hrithik Roshan and Tiger Shroff's War is unstoppable, mints Rs 314.67 crore
રિતિક અને ટાઇગરના કરિયરની આ પહેલી ફિલ્મ હશે જેણે 300 કરોડથી વધારેની કમાણી કરી હોય.
ADVERTISEMENT
#War biz at a glance...
— taran adarsh (@taran_adarsh) November 1, 2019
Week 1: ₹ 238.35 cr [9 days]
Week 2: ₹ 49.65 cr
Week 3: ₹ 21.35 cr
Week 4: ₹ 5.32 cr [548 screens]
Total: ₹ 314.67 cr#India biz.
BLOCKBUSTER.#War language-wise...#Hindi: ₹ 300.14 cr#Tamil + #Telugu: ₹ 14.53 cr
Total: ₹ 314.67 cr#India biz.
ADVERTISEMENT
ચાર વિકન્ડ પછી 314.67 કરોડની કમાણી:
ADVERTISEMENT
રિતિકની ફિલ્મમાં હિંદી વર્ઝને ચાર અઠવાડિયામાં 300.14 કરોડની કમાણી કરી હતી અને તમિલ-તેલુગૂ વર્ઝને 14.53 કરોડ કમાયા હતાં. આમ કુલ આ ફિલ્મે 314.57 કરોડની કમાણી કરી છે.
ઓલ ટાઈમ ગ્રોસર લિસ્ટમાં ‘વૉર’ સાતમા સ્થાને
ADVERTISEMENT
ટોપ 10 ઓલ ટાઈમ ગ્રોસર લિસ્ટમાં ‘વોર’ સાતમા સ્થાને છે. ટોચ પર 510.99 કરોડની કમાણી સાથે ‘બાહુબલી 2’ છે, ત્યારબાદ બીજા નંબરે ‘દંગલ’ 387.38 કરોડ સાથે છે. ત્રીજા નંબરે ‘સંજુ’ (342.53 કરોડ), ચોથા નંબરે ‘પીકે’ (340.8 કરોડ), પાંચમા સ્થાને ‘ટાઈગર જિંદા હૈં’ (339.16 કરોડ) તથા છઠ્ઠા નંબર ‘બજરંગી ભાઈજાન’ (320.34 કરોડ) છે.
300 કરોડ ઉપર કમાણી કરનારી વૉર યશરાજની ત્રીજી ફિલ્મ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, યશરાજ બેનર હેઠળ બનેલી વૉર ત્રીજી ફિલ્મ છે, જેણે 300 કરોડ ઉપરની કમાણી કરી હોય. આ પહેલા ‘ટાઈગર જિંદા હૈં’ તથા ‘બજરંગી ભાઈજાન’ એ 300 કરોડથી વધુની કમાણી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.