બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / લાઈફસ્ટાઈલ / how to get respect at work place habits personality development

તમારા કામનું / પ્રોફેશનલ લાઈફમાં મેળવવા માંગો છો રિસ્પેક્ટ? તો આજે જ બદલી નાખો આ 5 આદતો

Arohi

Last Updated: 03:18 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Personality Development: ઘણા લોકોની સમસ્યા હોય છે કે તેઓ જેવી રિસ્પેક્ટ પ્રોફેશનલ લાઈફમાં મેળવવા ઈચ્છે છે તેવી મેળવી નથી શકતા. એવામાં તમારી પર્સનાલિટી સુધારવા માટે આ 5 આદતો આજે જ બદલી નાખો.

  • આજે જ બદલી નાખો આ આદતો 
  • પ્રોફેશનલ લાઈફમાં આવશે ખૂબ જ કામ 
  • મળશે ખૂબ જ રિસ્પેક્ટ 

આપણે બધા પોતાની પ્રોફેશનલ લાઈફમાં રિસ્પેક્ટ મેળવવા માંગીએ છીએ. જોકે આપણી અમુક આદતો અને વહેવાર આપણને તે સન્માન મળવાથી રોકી શકે છે. આવો જાણીએ તેના વિશે. 

જવાબદારીઓથી ભાગવું 
અમુક લોકો પોતાની પ્રોફેશનલ જવાબદારીઓથી ભાગે છે. કામની તરફ ધ્યાન તો આપે છે પરંતુ જવાબદારીને લઈને બેદરકાર હોય છે. જે યોગ્ય નથી. 

નકારાત્મકતા 
નકારાત્મકતા પણ આપણી રિસ્પેક્ટની દુશ્મન છે. દરેક સમયે ફરિયાદ કરવી, બીજાની આલોચના કરવી નકારાત્મકતાના સંકેત છે. તમારા સહકર્મિઓ માટે તે મુશ્કેલી બની શકે છે. અને તે કાર્ય સ્થળનું વાતાવરણ ખરાબ બનાવી શકે છે. 

વધારે કામ કરવું 
જરૂર કરતા વધારે કામ કરવું પણ તમારી ઈમેજ પર ખરાબ અસર કરી શકે છે. તેનાથી થાક લાગી શકે છે. પ્રોડક્ટિવિટીમાં કમી આવી શકે છે અને અહીં સુધી કે તમે અવ્યવસ્થિત અથવા અકુશળ પણ લાગી શકો છો.

 

અનાદર કરવો 
જો તમે રિસ્પેક્ટ ઈચ્છો છો તો રિસ્પેક્ટ આપવી પણ પડશે. બીજાની સાથે ખરાબ વર્તન કરવું જ્યારે કોઈ બોલી રહ્યું હોય ત્યારે વચ્ચે રોકવું. અથવા બીજાના વિચારોની ઉપેક્ષા કરવી તમારી ઈમેજને ખરાબ કરી શકે છે. 

સમયસર ન પહોંચવું 
મીટિંગ, ટાર્ગેટ કે કોઈ કામ માટે સતત મોડુ કરવું તમારી ઈમેજને ગંભીર રૂપથી નુકસાન પહોંચાડી શકે છે. આ સંદેશ આપે છે કે તમે બીજાના સમયને મહત્વ નથી આપતા અને તમારી પ્રતિબદ્ધતાઓને ગંભીર નથી લઈ રહ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ