બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / how to fill itr yourself in only 10 minutes this is an easy process check last date of filing

તમારા કામનું / ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સૌથી સરળ રીત, નિષ્ણાંતની મદદ વગર ભરો 10 મિનિટમાં ફોર્મ

Manisha Jogi

Last Updated: 04:07 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ઘરે બેઠા ગણતરીની મિનિટોમાં ITR ફાઈલ કરી શકો છો. ITR ફાઈલ કરવા માટેની આ પ્રોસેસ ખૂબ જ સરળ છે આ ફોર્મ ભરવા માટે કોઈપણ નિષ્ણાંતની જરૂર નહીં રહે.

  • ઘરે બેઠા ગણતરીની મિનિટોમાં ફાઈલ કરો ITR.
  • ITR ફાઈલ કરવા માટેની આ પ્રોસેસ ખૂબ જ સરળ છે. 
  • ઈન્કમટેક્સ વિભાગ તરફથી એક્સેલ સુવિધા શરૂ કરાઈ.

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખ નજીક આવી રહી છે, જે માટે 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઈન્કમટેક્સ વિભાગ તરફથી ITR-1 (સહજ) અને ITR-4 (સુગમ) ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે. તમે ઘરે બેઠા ગણતરીની મિનિટોમાં આ કામ પૂર્ણ કરી શકો છો, આ કામ કરવા માટે કોઈપણ નિષ્ણાંતની જરૂર નહીં રહે. ITR ફાઈલ કરવા માટેની આ પ્રોસેસ ખૂબ જ સરળ છે. જે માટે ઈન્કમટેક્સ વિભાગ તરફથી એક્સેલ સુવિધા પણ શરૂ કરવામાં આવી છે અને તે ખૂબ જ સરળ છે.

ઓફલાઈન કરદાતાઓ માટે સુવિધા
એસેસમેન્ટ યર વર્ષ 2023-24 માટે ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે. ઈન્કમટેક્સ વિભાગ તરફથી ઓનલાઈન ફોર્મ જાહેર કરવામાં આવ્યા આવ્યા નથી. જો તમે ઓફલાઈન ITR ભરવાનું વિચારી રહ્યા છો, તો તમે ઓફલાઈન ITR ભરી શકો છો અને એક્સેલ સેવા ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. તમે વેબસાઈટ પરથી આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને તેની મદદથી ટેક્સ કેલ્ક્યુલેશન કરીને રિટર્ન ફાઈલ કરી શકો છો. 

ટેક્સ ચૂકવણી દરમિયાન આકલન
ITR ફાઈલ કરતા સમયે જે પણ પરેશાની આવે છે, તેની સામે આ સુવિધા અનેક બાબતોએ કરદાતા માટે ફાયદાકારક સાબિત થશે. જેની મદદથી ટેક્સ ચૂકવણીનું આકલન કરી શકાય છે. ઉપરાંત આ ફોર્મ કોઈપણ નિષ્ણાંત વગર અને ભૂલ વગર ભરી શકાય છે. આયકર વિભાગ આ બાબતે અન્ય જાણકારી આપશે. ઓફલાઈન ITR ફાઈલ કરવા માટે સંબંધિત વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. 

આ પ્રકારે ફોર્મ ભરો

  • ઈન્કમટેક્સની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો. 
  • ફોર્મ-16માં આપેલ માહિતી અથવા FY2022-23માં થયેલ કુલ આવક અનુસાર ફોર્મ ભરો.
  • ફોર્મમાં કુલ આવકની સાથે સાથે કુલ સેવિંગ અને TDSની જાણકારી ભરવાની રહે છે. 
  • તમામ જાણકારી ફોર્મ ભર્યા પછી ફોર્મ સ્કેન કરીને ઈન્કમટેક્સના પોર્ટલ પર અપલોડ કરી દો.

ફોર્મની પસંદગી
ITR-1 (સહજ): 50 લાખ રૂપિયા સુધીની આવક માટે જરૂરી
ITR-4 (સુગમ): હિન્દુ અવિભાજિત પરિવાર અને ફર્મ માટે (50 લાખ રૂપિયા સુધીની આવક)
ITR-2: રેસિડેન્શીન્ટલ પ્રોપર્ટી માટે થતી આવક માટે
ITR-3: બિઝનેસથી થતા લાભ માટે
ITR-5, 6: સીમિત દાયિત્ત્વ ભાગીદારી (LLP) અને બિઝનેસ માટે
ITR-7: ટ્રસ્ટ માટે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ